________________
电
પરત્વે તફાવત રાજ કરે છે. કવિ ભાષાને શણગાર સાવવાની ઉપાસના કરે છે અને જ્ઞાની ભાવસના ભાગી ાવાથી તે પોતાનું વક્તવ્ય સાદી ભાષામાંજ જણાવે છે.
શ્રીમના પ્રાકૃતભાષાના ગ્રંથપકી વિચારસારાદિ ગ્રંથાછે. હિન્દી ભાષામાં સવૈયા, દુહા, ચાપાર્ક, આદિ રચ્યા છે. ત્રજભાષાની માનીમાં તે શ્રીમદ્દે માલજ કરી છે.
દ્રવ્યપ્રકાશમાં જે ખાની શ્રીમદ્રે પીરસી છે તેમાં ઉંચા આત્મજ્ઞાનની વ્યવહાર નિશ્ચયની વૈરાગ્ય ત્યાગની આદિ અનેક વિષયની રચનાત્રજભાષામાં સુંદર પદલાલિત્યવડે કરી છે. જીજ્ઞાસુ વાચકને મનેામુગ્ધ એવી વ્રજભાષાની આની ભારે મીડી ને મેહક છતાં પૂર્ણ આધપ્રદ અને આત્મપાકારક છે.
શ્રીમા ગુર્જરભાષાના ગ્રંથા પણ ઉચા દરનો ભાગવે છે. મારવાડ, મેવાડ સિધ, કચ્છ આદિ સ્થળોએ ફરવા છતાંપણ ગુર્જર ભાષાપર તેમનેા કાણુ અદ્વિતીય હતા ને રહ્યા અને ગમે તે દેશમાં પણ શ્રીમદ્શી ગુર્જર ભાષાની ઉપાસના અખ'ડિતજ હતી. ગુર્જરસાહિત્યના બળમાં તેમની પુષ્ટિના ફાળા સા મળ્યા હતા. દ્રવ્યાનુયાગ જેવા આત ગહનવિષયાને ચાવીશી વિગેરે પદ્મગ્રંથોમાં ઘણીજ સાદી ને સુન્દર રીત્યા ગુંથ્યા છે. એકદર શ્રીમતે ગુર્જરભાષામાં ગદ્યપદ્ય જેન તત્ત્વજ્ઞાનના ગહનગ્રંથા લખીને ભાષાજ્ઞાનની વિદ્વતાની મહેત્તા જનસમાજને બતાવી આપી ગુજરસાહિત્યને પામ્યું છે.
સંસ્કૃત, પ્રાકૃત, વ્રજ, હિન્દી, ગુર્જર ભાષામાં અતિ ઉત્તમ મુન્દર ગ્રંથા રચીને શ્રીમદ્રે વિશ્વમાં ભાષાસાહિત્યની વૃદ્ધિમાં સારા કાળેા આપવા ઉપરાંત જૈન તત્ત્વજ્ઞાનના ઉંચામાં ઉંચા તત્ત્વાના પ્રકાશ અને ઉષાધન કરી પાતાની પાપકાર ષ્ટિ
તથા જ્ઞાનના ડાભ નિશ્વન આપ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com