________________
જિન ભક્તિરત ચિત્તરે, વેધકરસ ગુણ પ્રેમ, સેવક જિનપદ પામશેરે, રસધત અય જે મરે. નાથ ભક્તિરસ ભાવથી, તૃણ જાણું પર દેવરે; ચિન્તામણિ સુરતરૂ થકી રે, અધિકી અરિહંત સેવરે. પરમાતમ ગુણ સ્મૃતિ થકી, ફરો આતમરામ; નિયમા કંચનતા લહેરે, લેહ ક્યું પારસ પામરે.
સહેજે પ્રગટ નિજ પરભાવ વિવેક, અન્તર આતમ હહ સાધન સાધવરે લોલ; સાધ્યાલંબી થઈ જ્ઞાયકતા છેક, નિજ પરિણતિ થિર નિજ ધર્મ રસ ઠરે લાલ. ત્યાગીને સવિ પપરિણતિ રસ રીજજે. જગી છે નિજ આતમ અનુભવ ઈછતારે લેલ.. સહજ છૂટી આસ્રવ ભાવની ચાલજે, જાલમ એ પ્રગટી સંવર શિષ્ટતારે લેલ. બંધના હેતુ જે છે પાયસ્થાન જે, તે તુજ ભકતો પામ્યા પણ પ્રશસ્તારે લાલ. ધ્યેય ગુણે વળગે પૂરણ ઉપગ જે. તેહથી પામે ધ્યાતા ચેય સમસ્તતા રે લોલ. જે અતિ દુસ્તર જલાધસમે સંસારે જે, તે ગોપદ સમ કીધે પ્રભુ અવલંબનેરે લોલ. જ પૂર્ણાનન્દ તે આતમપાસ જે, અવલં નિર્વિક૬૫ પરમાતમ તત્ત્વનેરે લોલ.
ભાસ્ય આત્મસ્વરૂપ અનાદિને વિસર્યો હો લાલ, સકલવિભાવ ઉપાધિથકી મન આસર્યો લાલ. સત્તા સાધન માર્ગભ એ સંચર્યો હો લાલ. દાનાદિક નિજભાવ હતા જે પરવશા હે લાલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com