________________
૫૮
દીધું નથી. જૈનધર્મનું તત્ત્વજ્ઞાન શું છે, એ જોવું હોય ત્રા તેની આંખી કરવી હોય તો તેમના ગ્રંથેના ગુરૂશ્ચમપૂર્વક અભ્યાસ કર વાની જરૂર છે. તેમના બનાવેલા વિચારસાર ગ્રંથમાં માગમાં આવેલી સ બાબતાને અનુક્રમે ગાઢવી વર્ણવી છે. તેથી તે કમ ગ્રંથ વિગેરેમાં આવેલા વિષયા ઉપરાંત ઘણા વિષયેાથી ભરપૂર છે. કાઈ પાકેલી કેરીનો રસ કાઢીયે તેવી રીતે તેમણે જૈન શાસ્ત્રામાંથી રસ કાઢીને આગમસાર, નયચક્ર, વિચારસાર વિગેરે ગ્રંથા રચ્ચા છે. જૈનધર્મતત્ત્વજ્ઞાનથી ભરેલા તેમના ગ્રંથાની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. શ્રીમદના વિવાષકારક ગ્રંથા માટે યાગનિષ્ઠાધ્યાત્મજ્ઞાનદિવાકર આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી સુરીશ્વરજીએ શ્રીમદ્દ દેવચંદ્રજી મહારાજની સ્તુતિ રૂપે રચેલી લંબાણુ પ્રશસ્તિમાંથી બે ત્રણ શ્લોકા અત્રે ઢાંકીયે છીએ.
आत्मोद्वारामृतं यस्य, स्तवनेषु प्रदृश्यतेः त्रिविधतापतप्तानां पूर्णशांति प्रदायकम् आत्मशमामृतास्वादी, शाम्राधानविहारवान यत्कृतशास्त्रपाथोधौ, स्नानं कुर्वन्ति सन्जना: देवचन्द्रकृतग्रन्थान, स्तुवेऽहं भक्तिभावतः अमृतसागरा यत्र, विद्यन्ते सुखकारकाः
॥ ૨ ॥
| ક્
॥ ૨૩ ||
જ્ઞાનસારની મહત્તામાં વૃદ્ધિના પ્રકાશ પાડયો છે. શ્રીમદ્ ઉપાધ્યાયશિામળિયશોવિજયઉપાધ્યાયના ઇંલ્લામાં છેલ્લે અધ્યાત્મજ્ઞાનરસના અશ જેમાં વહ્યા છે તે ગ્રંથ ખરેખર જ્ઞાનસાર છે અને ઉપાધ્યાયજી મહારાજ શ્રીમદ્ દેવચંદ્રજીની છેલ્લી જીંદગીના અધ્યાત્મજ્ઞાનર્સના જીવતા જેમાં વહ્યા છે તે ટીકા ખરેખર જ્ઞાનમાપની જ્ઞાનમ‘જરીટીકા છે. પછી તેમાં અધ્યાત્મજ્ઞાનરસની મીઠાશ સંખશ્રી પુછવુંજ શું ? સ પંચના જેના એકી અવાજે જ્ઞાનસાર અને જ્ઞાનમંજરીના પરિમળ આાસ્વાદમાટે મધુ ગાવી પ્રસંશા કરી ઉઠે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com