SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ ગ્રંથને ખાસ ગુરૂગમપૂર્વક અભ્યાસ કરવાથી સર્વઆગમાં પ્રવેશ થઈ શકે છે. તથા સર્વ આગામેને પાર પામી શકાય છે. અનંત જ્ઞાનસાગરને પાર નથી, પણ તેમાં પ્રવેશ થવે કઠીન છે ને આ ગ્રંથના સેવનથી તે સરળ થઈ શકે છે, પ્રશ્નોત્તર નામને શ્રીમ ગ્રંથ ખરેખર અનુભવજ્ઞાનથી ભરપૂર છે મન નીય છે અને જેથી શાસ્ત્રો વાંચ્યા વિચાર્યા બાદ જ પ્રકાર ગ્રંથમાં કરેલા પ્રકાના ઉત્તરાર્થનો અનુભવ થઈ શકે તેમ છે. અધ્યાત્મજ્ઞાનમાં ઉંડા ઉતરવા માટે જ્ઞાનસારપરની શ્રીજ્ઞાનમંજરીટીકા અપૂર્વ છે. આત્મજ્ઞાન સંબંધી જેનેમાં શ્રી લકિક ભગવદ્ગીતાથી પણ કઈ મહાન સત્યથી ભરેલો ગ્રંથ હોય તે આ લોકોત્તર જ્ઞાનસારગ્રંથ છે. તેના પર ટીકા રચીને પિતાના આત્મજ્ઞાન સંબંધી વિચાર શ્રીમદુ જીવતા મૂકી ગયા છે. અર્વાચીન કાળમાં જ્ઞાનસારની ઉપગિતા–મહત્તા સર્વત્ર પ્રસરી છે અને તે સર્વ ફીરકાઓમાં અતિઆદરથી વંચાય છે–ભણાય છે. અધ્યાત્મજ્ઞાનીઓનું-જ્ઞાનસાર ગ્રંથ ખરેખર આનન્દમય હૃદય છે. તેના પર ટીકા રચીને શ્રીમદે ઉત્કૃષ્ટ વિવેચન કર્યું છે. એકંદર રીતે કહીએ તો તેમના ગ્રંથોમાં જ્ઞાનયોગ, કર્મયોગ, ક્રિયાયોગ, ભક્તિ ગ, ધ્યાનયોગ, તપાગ, ઉપાસનાગ વિગેરે સર્વ યોગેનું સ્વરૂપ સાક્ષાત્કાર થાય છે. તેમના ગ્રંથે એકંદર રીતિએ આગમાં પ્રકરણે અને પૂર્વાચાર્યોના ગ્રંથને અનુસરીને રચાયેલા છે. શ્રી જિને ધર પ્રતિમાને પુષ્પ ચઢાવવાના પાઠ આગમેના આધારે દર્શાવ્યા છે. તેમાં ખૂબી એ છે કે, તેમણે મગજની સમતલતા ગુમાવી નથી. તેમના શબ્દોમાં સ્નેહના, મધુરતા, અંદાય અને આકર્ષક શક્તિ રહેલાં છે. તેમના ચારિત્રની ચારૂતા તેમના ગ્રંથેજ પ્રકટ કરી આપે છે. પિતાના ગ્રંથોમાં અભિમાન જણાય તે એક પણ શબ્દ તે નથીલેકને જૈનધર્મના તને સરલ રીત કેમ બંધ થાય એજ દષ્ટિ ધ્યાનમાં રાખીને શ્રીમદે ગ્રંથ લખ્યા છે તેથી તેમાં તેમણે શબ્દલાલિત્ય, પાંડિત્ય કે પ્રઢતા તરફ લક્ષજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035267
Book TitleShrimad Devchandraji Vistrut Jivan Charitra Tatha Devvilas
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Manilal Mohanlal Padrakar, Kaviyan
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy