________________
અભ્યાસપૂર્વક વંચાય તે તમામ દર્શનના જીજ્ઞાસુઓને તેમાંથી પિતાને યોગ્ય એ ઉત્તમ બેધ મલી આવે છે. આ ગ્રંથનું પઠન પાઠન વર્તમાન કાલે પણ ભવ્યાત્માઓને આત્મ સાક્ષાત્કાર કરાવનાર તથા અતિ ઉપયોગી નિવડ્યા સિવાય રહેતું નથી. શ્રીમના અનેક ગ્રંથે પૈકી છેડા હાથ લાગ્યા છે તે પરથી તેમનું બધુ ઉપલબ્ધ સાહિત્ય મળી આવે તો કેટલું બધું અજવાળું પી શકે? આ સાહિત્ય પરથી શ્રીમદ્ભા પશમ તથા જ્ઞાનની પ્રખરતા તથા શક્તિને સહેજે ખ્યાલ આવશે.
શ્રીમદના રચેલા થે. શ્રીમદ્દન વિપકારક તત્ત્વજ્ઞાન વિભૂષિત અમૂલા મળી આવેલા ગ્રંથની સંખ્યા સત્તાવનની છે, જે અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળે છપાવ્યાં છે. આ ગ્રંથ પૈકી એક એક ગ્રંથ લેતા જઈએ ને અવેલેકીએ તો આત્માને અતિશય આહ્વાદ ઉપજે છે, પૂર્વે બાંધેલાં કર્મ ખેરવવા તથા નવીન કર્મ ના બંધાય એવી પરિણતિ સાથે જીવન જીવવામાં મદદરૂપ થઈ શકે તે મિત્ર તે સાચાં ધાર્મિક પુસ્તક છે. શ્રીમદ્દની અપૂર્વ રસજ્ઞતાથી છલકાતી અનેક કૃતિઓ વિશ્વમાં અદ્યાપિ અપ્રકટે પણ વિદ્યમાન હશે. મળી આવેલી કૃતિઓની યાદી નીચે આપી છે. ( અને જે કોઈ સાધુ સાધ્વી યા જૈન ભાઈ યા બહેન ને અન્ય કૃતિ મળી આવે અગર ભાળ મળે તે વિનાવિલંબે આ લેખકને ખબર આપવા મહેરબાની કરવી. )
ઉપાધ્યાય શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજે આગમાંથી સારમાંસાર તત્ત્વ દ્રવ્યાનુયોગ તેને સાર ભાગ ખેંચી ગ્રંથની રચના . કરી છે તેમના ગ્રંથરૂપી સરવરે ખરેખર તત્ત્વજ્ઞાનરૂપી જળથી છલકાઈ જાય છે.
તેમના ગ્રંથો પૈકી અગમસાર, નયચક, અને વિચારસાર એ ત્રણ ગ્રંથે તે ખાસ તત્વજ્ઞાનથી જ ભરેલા છે. આ ત્રણ
તે સાચા સાથે કરવા તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com