________________
સહસકટનાં નામ અપ્રશસ્તિ, દેવચંદ્ર કીધાં પ્રશસ્તિ; પ્રતિષ્ઠા તિહાં કીધી ભલી, ઓચ્છવ કીધા નવનવ્યરે,
- શ્રી. દે. વિ. પૃ. ૨૩. વળી અમદાવાદ નાગેરીસરાહમાં રહ્યા હતા ત્યારે ભગવતી સૂત્ર વંચાતું હતું તે વખતે માણેકલાલજી નામે એક સુંઢકમતને રાગી જૈન હતું તેને મુઝવી સાચી શ્રદ્ધા વાળે કર્યો તેણે નવીન રચય કરાવી પ્રતિમાની પ્રતિષ્ઠા શ્રીમદ્ પાસે કરાવી હતી –
માણેકલાલજી જાલમી, ઢુંઢકને મન વાસ; તેહને ગુરૂએ બુઝવ્યા, ટાળી મિથ્યાત્વનીકાશ. ૨ નૈતમ ચૈત્ય કરાવીને, પધમા થાપી તાસ; દેવચંદ ઉપદેશથી, ઓચ્છવ હુઆ ઉલાસ. ૩
શ્રી. દે. વિ. પૃ. ૩૦. વળી રાજનગર શાંતિનાથની પિાળમાં ભોંયરામાં સહસકણું આદિ સહટ જિનબિંબની પ્રતિષ્ઠા શ્રીમદે કરાવી છે.
શ્રી શાંતિનાથની પિળમેં, ભૂમિ ગૃહમેં બિંબ સહસકણા આદે દેઈ, સહકકેટ જિન બિંબ. ૪ તેહની પ્રતિષ્ઠા તિહાં કરી, ધન ખરચાણાં પૂર; જૈનધર્મ પ્રકાશીઓ, દિનદિન ચઢતે નૂર. ૫
શ્રી. દે. વિ. પૃ. ૩૦. પાલીતાણા શ્રી સિદ્ધગિરિપર.— તીર્થ મહાગ્યની પ્રરૂપણ.
સુ. ગુરૂતણ સાંભળ શ્રાવક જન. સિદ્ધાચળ ઉપર નવનવા ચત્યની; છતાર કરે મુદિન. - સુ. ૫ તી.
શ્રી દે. વિ. પૃ. ૩૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com