________________
પુર
બુદ્ધિએ પર્યટન કરવામાં વિતાવ્યું હતું. તેમના આગમનથી ધ જીજ્ઞાસુ જૈન સ`ઘ વર્ષાથી હન્વિત થઈ જતા. મયુર જેમ આનંદ મગ્ન બની રહેતા, અને શ્રીમદે પણ વિવિધસ્થળેાને પેાતાના વિહારથી અલંકૃત કયા હતાં. તેએાશ્રી સમસ્ત ગુજરાત, કાઠીયાવાડ, દક્ષિણમાં સુરત સુધીના પ્રદેશ, મારવાડ, મેવાડ, પંજાબ, મુલતાન, બીકાનેર, જેસલમીર આદિ સ્થળે એ વિચર્યા હતા. પંજાબથી વિચરી સિધ વગેરે સ્થળાએ થઈ મેાટા કેાટનગર પાસેના મરટશહેરમાં ચામાસું કર્યુ હતું અને ત્યાંજ ૧૭૭૬ના ફાગણ માસમાં આગમસાર ગ્રંથ બનાવ્યેા હતેા. ૧૭૯૬ માં ( કાઠીયાવાડ ) નવાનગરમાં વિચારસાર અને જ્ઞાનમજરી ટીકા રચ્યાં હતાં. પ'.જીનવિજયજીને ભણાવવા પાટણ આવ્યા હતા, અને પાટણથી અમદાવાદ, ખંભાત, વડોદરા, પાદરા, ભરૂચ થઈ ચામાસુ સુરત રહ્યા હતા. તે વખતે પૂજાશા ( સાધુ અવસ્થામાં પદ્મવિજયજી) પણ સાથેજ હતા. આમ શ્રીમદ્ ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ, લાટ, મારવાડ. મેવાડ, સિધ, પ‘જામ, મુલતાન વિગેરે દેશમાં વિચર્યા હતા. આમ પરોપકારાર્થે પૃથ્વી તલને પાવન કરતા અંત સમય સુધી વિચર્યાં હતા.
શ્રીમદ કરાવેલ જિનમદિરાની પ્રતિષ્ટાઓનાં કાય.
શ્રીમદના દીક્ષાપર્યાય ૫૬ વના રહ્યા હતા. વિ. સ. ૧૭૪૬માં જન્મ તથા વિ. સં. ૧૮૧૨ માં નિર્વાણુ. આ પ્રમાણે શ્રીમદ્દે ૬ વના જીવન દરમ્યાન શ્રીમદે શ્રીસિદ્ધાચલજીપર અનેક પ્રતિષ્ઠા કરાવી છે. તેનું તેમના ગ્રંથો તથા શિલાલેખાથી જણાય છે. તેમના ગુરૂજી સાથે શત્રુજયપર શ્રીકુંથુનાથજીની પ્રતિષ્ઠા વખતે હાજર હતા. અમદાવાદમાં સહસાની પ્રતિષ્ઠા તેમણે કરાવી છે. લી'મડી દેરાસરમાં મૂળનાયકની માનુની બે દેરીઓની પ્રતિષ્ઠા તેમણે કરાવી હતી. તેમના ઉપદેશથીજ પાટણમાં નગરશેઠ તેજશી દાસીએ સહસ્ત્રકૂટની રચના કરાવી શ્રીમદ્ભાસેજ પ્રતિષ્ઠા કરાવી છેઃ——
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com