________________
પ૧
સુરદેવના ગુણગાન તથા સત્ય હકીકતની સ્તવના બનાવે–
એક દીન શ્રી રાયચંદ કવિને રે, કહે અમ ગુરૂ સ્તવના કરે. અમે જે કહીયે સ્તવ એહ અણઘટેરે, સ્વકીતિ કરવી અગ્યતા. તે માટે કહ્યું તુમ સ્તવનારે.
તુમ બુદ્ધિ પ્રમાણે જનારે.
કવિયણે આ પ્રમાણે શ્રી રાયચંદજીના કહેવાથી આ ગ્રંથની રચના કરી અને ઘણે હર્ષ પામ્યા
કવિયણે દેવ વિલાસ કીધે મન હર્ષિત ઉલસ્પેરે. કીધે દેવ વિલાસ શુભ દિને રે, સંવત ૧૮૨૫ અરાડ પચીશ આ સુદિરે, અષ્ટમી રવિવાર રે, સ્તકમેં દેવવિલાસ કીધરે, કિંચિત્ ગુણ ગ્રહીને સ્તવ્યારે, બહાળે છે અધિકાર જોતાંરે, ગ્રંથ થાયે મેટો ઘણેરે. ભણસે દેવવિલાસ સાંભળે. તસ ઘરે કમળા વિસ્તરી રે.
રપ)
શ્રી દેવવિલાસ પૃ. ૫૧ આ પ્રમાણે ગુરૂગાનના રસીયા શ્રીરાયચંદજીના કહેવાથી કરી કવિયણે સં. ૧૮૨૫ ના આસો સુદિ અષ્ટમીને રવિવારે આ સુર રસાળ દેવવિલાસ ગ્રંથ રચ્યો. વિહાર.
મદ્ દેવચંદ્રજી મહારાજ પિતાનું સમસ્ત સાધુજીવન ભારતવર્ષના ભિન્નભિન્ન પ્રદેશોમાં ધર્મોપદેશાથેજ ઉપકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com