________________
૫૦
(દેરી) કરાવી, તે જગ્યાએ તેઓશ્રીના પગલાં ( પાદુકા ) ની પ્રતિષ્ઠા કરાવી. જેની ઘણી શોધખેાળ કરવા છતાં અત્યારે કાળ ઘણા થવાથી સ્થાન ફેરફાર થઈ જવાથી તે સ્થાન ઉપલબ્ધ થતુ નથી. આ પાદુકાની પૂજા પ્રભાવના શ્રાવકા ઘણીજ ભક્તિ ભાવથી
કરતા હતા.
શ્રીમના અવસાન ખાદ તેમના શિષ્યરત્ન શ્રીમના ઘણા ગુણા ધારણ કરનાર જ્ઞાની વાચકશ્રી મનરૂપજી સ્વગમન કરી ગુરૂશ્રીને મળ્યા.
તેમની પાછળ શ્રી રાયચંદજી રહ્યા. તેઓશ્રી પાતાના અને ગુરૂઓના વિરહ ખમી શકતાં નહી. અને હંમેશા ગુરૂશ્રીના સ્મરણમાંજ લીન રહેતા.
શ્રી રાયચંદજી હવેથી ગુરૂશ્રીએ કહેલી અનિત્ય ભાવનાને ચિન્તવવા લાગ્યા કે જેએનાં પડ્યેાપમ આયુષ્ય હતાં તેપણુ પૂર્ણ થયેલાં શાસ્ત્રમાં કહ્યાં છે તો આ પાકૃત અલ્પાયુષી જીવનની શી વાત કરવી ? તેમજ તેમાં રાગ થાવા એ મૂઢતાજ છે. તીર્થંકર, ગણધર, સુરપતિ, ચક્રી, કેશવ, રામઆદિ સા ગયા તા અન્યની શી વાત કરવી ? આમ જાણી ગુરૂજીના નામની સ્તવના મનમાં શ્રી રાયચંદજી કરવા લાગ્યા. શ્રી ગુરૂદેવ સમાન વિશ્વમાં કોઇ પ્રકાશકરનાર દીપક નથી. ગુરૂ પાછળ શ્રીરાયચંદ જીવણ ગુરૂજી એ બતાવ્યા પ્રમાણે તેજ પદ્ધતિએ વ્યાખ્યાન વાંચવા લાગ્યા અને ગુરૂ કૃપાના બળે સર્વ શ્રેાતાઓને રસ પડે તેવા ઉપદેશ હમેશા વરસાવવા લાગ્યા. કારણ તેઓશ્રી પણ મહાજ્ઞાની હતા. શ્રી રાયચંદજી જૈનઆગમ શૈલીમાં પૂર્ણ પ્રવીણ હતા. અને ગુરૂપસાયે ગુરૂ સરખાજ થયા. એમાં કાઇને શંકા ન રહી સુવિહિત માના જાણ શિલાદિકગુણે વિભૂષિત તથા અનેક આત્મગુણ સુમતિ શ્રી રાયદચંજી ગુરૂસ્મરણથી તેમજ વિરહથી વિહવળ બની ઉઠયા અને કવિને કહેવા લાગ્યા જે અમારા સદ્ગુરૂદેવની સ્તવના કરો. સ્તવના તેા હમે પણ કરીએ પણ સ્વકીતિ કરવી એ ઘટીત નહીં માટે મારા કહેવાથી તમાજ શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com