________________
૪૯
દુહા.
સાત આઠ ભવ અહુવા, જો ધરશે એહ જીવ, ભાવ બાલ્યકાળ વિધ્વંસના, ધર્મયાવનમેં સદીવ, અનુમાને કરી ાણીયં, દ્રવ્ય થકી વિશેષ; સાત આઠ ભવ ઉલંધીને, શિવ કમલાને પેખ. પ્રભુ મારગ વિસ્તારવા, દ્રવ્ય ભાવથી શુદ્ધ; વિશ્વ આલ્હાદકારી થયા, જિનવાણીની બુદ્ધ. શ્રીજિનબિંબની થાપના, કરવા નિજ સુબુદ્ધિ; ચાર નિક્ષેપા યુક્તસ્યું, સ્યાદવાદ ભાખે શુદ્ધ. એકપાઈએ સાચે સકલ, તસ ચાલે કરામાત; રાજી મર્દ એ જૈનના, મિથ્યાત્વી કીયા મહાત. શ્રી દેવવિલાસ રૃ. ૪૭
શ્રી કવિપણુ કથે છે કે શ્રીમદ્ દેવચંદ્રજી રૂષિરાજ શુદ્ધ અને શુભધ્યાનથી સ્વગે પહોંચ્યા, સૂય ચંદ્ર અને ઈન્દ્ર, અવધિ જ્ઞાનથી જોઈ મનમાં ચિન્તવે છે કે શ્રી જીનશાસનને મહાન સ્તંભ શ્રીમદ્ દેવચંદ્રજી સ્વગમન કરી અમરાપુરીમાં અવતર્યો. દેશદેશમાં આ સ્વર્ગગમનની વાત પહાંચી અને એ સાંભળી લેક વિલખા થયા. શાકાચસી અન્યા અને જાણે અનાથ ખની ગયા હોય તેવા બની ગયા. ને વિચારવા લાગ્યા કે કલ્પતરૂ સમાન આ શ્રીમદ્ દેવચંદ્રજી સદ્ગુરૂસમ વિશ્વમાં બહુજ થોડા હશે કે જેમના મસ્તકે મણિ હતા જે દેહને દહન કરતી વેળાએ અગ્નિમાં ઉછળી પડયા, જે પૃથ્વીમાં ચાહ્યા ગયા અને કઈનાચે હાથમાં ન આવ્યેા. આવા મણિ કાઈ મહાન્ પુરૂષનાજ મસ્તકને વિષે સંભવે છે. અને જેના મસ્તકમાં આ મણિ હાય તે વિશ્વના આદશ મહાપુરૂષ હેાયજ.
રાજનગરના મહાજન અને તેઓશ્રીના શિષ્ય સમુદાય મળી શ્રીમના દેહને દહન કર્યાં તે સ્થળે એક સ્મરણ ચિન્હ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com