________________
તથા ઘણા તીર્થોદ્ધાર થયા, સંઘ નીકળ્યા. પ્રતિષ્ઠા કરાવી, નવીન ચે બંધાવરાવ્યાં તથા એવા એવા અગણિત સત્કાર્યોમાં જેના વચનથી કાટિ ગમે દ્રવ્ય ખરચાયાં તે ગુરૂદેવના પાછળ પણ શ્રાવકેએ ગુરૂનીતિથિ એ ધર્મ માર્ગે અનર્ગળ દ્રવ્ય ખરચ્યું. એ આ શ્રીમાટે કવિ પણ લખે છે કે
દશમી દાળ હામણી, નામ ધરીયું હો ગાય દેવવિલાસ. આસન સિદ્ધ જે થયા, કઈક ભવે હેલ્પે મુક્તિને વાસ.
ધન ધન એ ગુરૂ વંદીએ. આમ આ મહાન પુરૂષ કાળધર્મ પાળતાં–બધે શેકરૂપી અંધકાર છવાઈ રહ્યો.
અત્રે શ્રીકવિયણ કહે છે કે શ્રીમદ્ આ જોતાં સાત આઠ ભવે મોક્ષે જશે. કે જેમણે શ્રીજિનેશ્વરપ્રભુને માગ વિસ્તારવા દ્રવ્ય અને ભાવથી શુદ્ધ, વિશ્વને પરમ આહાદકારક એવી જિન વાણુને પરમ જ્ઞાતા, જિનબિંબની સ્થાપના, કરવાની સ બુદ્ધિને પરમઉત્કૃષ્ટઉપદેણ, ચાર નિક્ષેપા અને યુનિવડે વસ્તુ તત્વમરૂપક, સ્યાદ્વાદશૈલીથી શુદ્ધ પ્રરૂપણ કરનાર, સત્યને જ અનુસરવાથી જેની કરામત સર્વત્ર વિજયવંત નીવડે છે, એવા તથા જૈનેમાં પરમ મર્દ–વીર્યશાળી–બાહ્યાવ્યંતરથી વીર પુરૂષ કે જેણે મિથ્યાત્વીઓને મહાત કરી પરાભવ પમાડ્યું હતું, જેની વરદાયક લેખિનીએ વિપકારક ઉત્તમ તત્વજ્ઞાન અનેક ગ્રંથ રચ્યા, એવા શ્રીમદ્દ દેવચંદ્રજી મહારાજ સ્વર્ગે સિધાવ્યા, આમ નીચેના દુહામાં શ્રી કવિયણ કથે છે, તેથી શ્રીમદની આત્મ જાગૃતિદશા વિદ્વત્તા બહુમાન તથા તેમની અનુપમ કૃતિ પ્રગટ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com