SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ લલના શ્રાવિકા અવલ તે ભકિતમાં, દાનેશ્વરીમાં નહિં ખીણ. લલના સંધમેં શ્રી દેવચંદજી, અન્ય વ્યવહારીઆ સાથ.– લલના શ્રી શત્રુંજય ગિરિ આવીયા, લેવા ધર્મનું પાથ. પ્રતિષ્ઠા જીન બિંબની,ગુરૂજીઈ કીધી તંત્ર.સાઠ સહસ્ત્ર દ્રવ્ય ખરચીયે - ગુરૂવચને તે યત્ર.– લલના આ ઉપરથી શ્રીમ િજિનભક્તિને રાગ તથા શેઠશ્રી કચરાશાનો તીર્થયાત્રાને ભકિતભાવ સ્પષ્ટ જણાઈ આવે છે. પૂર્વ પુરૂષોના ભકિતભાવ ને વ્યકત આ દેવવિલાસ ઉત્તમ રીતે લલના આ ર અ બક્તિને આવે સંવત ૧૮૧૧ શ્રીમદે લીંબધ નગરે પ્રતિષ્ઠા કરાવી છે. તેમજ વઢવાણમાં ઢંઢક શ્રાવકેને બુઝવી સુંદર ચિત્ય કરાવ્યાં. ને પૂજા ચચાના ઠાઠથી દેદીપ્યમાન બની રહ્યાં હતાં. સંવત્ અઢાર અગ્યારમેં – પ્રતિષ્ઠા લીમી મધ્ય- લલના વઢવાણે શ્રાવક દંઢી, મુઝવ્યા ખરચી રૂદ્ધિ – લલના ચૈત્ય કરાવ્યાં સુંદર, જિન ચર્ચાના ઠાઠપ્રભાવિક પુરૂષ દેવચંદજી, ધન્ય એનાં માત. લલના સીમના પાસે આ વખતે સુવિનીત તથા દ, એવા મનરૂપજી, તથા પ્રબળ બુદ્ધિશાળી વિજયચંદ નામે બે શિષ્યો હતા. તેઓ વિદ્વાન, વાય, તર્ક આદિના જાણુ તથા આગમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com લ૯૦.
SR No.035267
Book TitleShrimad Devchandraji Vistrut Jivan Charitra Tatha Devvilas
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Manilal Mohanlal Padrakar, Kaviyan
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy