________________
સંવત અષ્ટાદશ પંચ પટ્ટમેં,
લીમડી ગામ ઉદાર કાલે વાડો ડિ ધારશી.
અન્ય શ્રાવક મને હાર. શાહ શ્રી જયચંદ જાણુએ,
સાડા જેઠા બુદ્ધિવંત. રહી કપાસી આદિ દેઈ,
ભણાવ્યા ગુરૂઈ તત, ગુરૂ સઉ પ્રતિબધીયા,
જૈન ધર્મમેં સત્ય, ગુરૂ ઉપગાર ન વિસરતા,
ધમે ખર્ચે વિત્ત, લીમી ધ્રાંગધ્રા ગામ એ,
અન્ય ચૂડા વળી ગામ, પ્રતિષ્ઠા ત્રણ થઈ બિંબની,
_વ્ય ખરા આભરામ, ધ્રાંગધ્ર જિનબિંબની,
થઈ પ્રતિષ્ટા સાર, સુખાનંદજી તિહાં મિલ્યા,
દેવચંદ્રને પ્યાર, ધ્રાંગધ્રાથી વિહાર કરતા કરતા શ્રીમદ્ દેવચંદ્રજી ગુજરાત તરફ આવ્યા હતા, તેઓશ્રીના સદુપદેશથી ગુજરાતથી શ્રીગું..
જ્યને સંધ નીકળ્યું હતે. આ સંઘમાં શ્રીમદ સાથેજ હતા. ગિરિરાજ પર બહુ દ્રવ્યવ્યયથી નાનાવિધ મહોત્સવ થયા. તથા નવનવ જાતની પૂજાએ રાણી, તેમજ સંધસમુદાયે પ્રભુ પૂનાને મહાન લાભ ઉઠાવ્યે. અહિંથી ઉપ સોરઠની યાત્રા કરતે કરતે સંઘ ગુજરાત આવ્યું હતું. સં. ૧૮૦૮-૦૯ નાં ચાતુર્માસ માટે ગુજરાતમાં કયા. છેલ્લ ૧૮૧૦ નું ચાતુર્માસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com