________________
વિ. સં. ૧૮૦૪ માં પાલીતાણામાં મૃગી (મરકી) ને ભયંકર ઉપદ્રવ ફાટી નીકળ્યો હતો. તે શ્રીમદે જૈન મંના પ્રતાપે બંધ કરી પુનઃ શાંતિની સ્થાપના કરી હતી. આ બાબતને ઉલ્લેખ શ્રી કવિયણ નીચે પ્રમાણે કરે છે.
સંવત અષ્ટાદશ ચારમે, પાલીતાણે ગામ! મેતા ઠાકરશી ભલે, દંઢકને બહુ પાસ (પ્યાર?) શ્રી દેવચંદ્ર બુઝવી, શુભ માગને વાસ! તત્રના ઠાકુર તણી –મત કીધી જૈન પાસ ! સંવત્ અષ્ટાદશ ચારમે, પાલીતાણે ગામ! મૃગી ટાળી ગુરૂજીએ, શ્રી ગુરૂજીને નામ !
શ્રી. કે. વિ. પૃ. સં. ૧૮૦૫-૦૬ નાં ચાતુર્માસ શ્રીમદે લીંમી નગર કર્યા હતાં. આ ચાતુર્માસમાં શ્રીમદે ધર્મ ઉપદેશામૃતવર્ષથી ત્યાંના ધર્મ જીજ્ઞાસુ શ્રાવકને પ્રતિબોધ્યા હતા. તેમજ ઘણું મિથ્યાત્વીઓને સત્ય અને શુભ માર્ગગામી બનાવ્યા હતા. તેમજ લીમડીના આગેવાન શ્રેષ્ઠિ શ્રાવકે ડેસરા તથા શાહ ધારશીભાઈ તથા શાહ જયચંદ તથા શાહ જેઠાશાહ તથા શેઠ કપાસી આદિ જ્ઞાનપિપાસુ શ્રાવકેને સૂત્ર સિદ્ધાંતે ભણાવ્યાં તેમજ જૈન ધર્મમાં દ્રઢ કરી અનેક ઉપકારે કર્યા હતા. તેઓ પણ શ્રીમદ્ભા આ અનન્ય ઉપકારને ન વિસરતાં ધર્મમાર્ગમાં તત્પર થયા હતા, તેમજ પિતે ઉપાર્જન કરેલી લક્ષમીને શુભ માગે વ્યય કરતા હતા. ધાંગધ્રા, ચૂડા, વિગેરે શહેરાના શ્રાવકને સદુપદેશ વર્ષથી બુઝવી શુભ માર્ગગામી બનાવ્યા હતા, લીમધ, ચૂડા, ધ્રાગધ્રા આ ત્રણે ઠેકાણે શ્રીમદે જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી હતી. પ્રાગધ્રામાં શ્રી સુખાનંદજી તેમને મળ્યા હતા. જેમના પર શ્રીમને ઘણે યાર હતે આ સંબંધી ઉલેખ નીચે પ્રમાણે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com