________________
વિ. સંવત ૧૭૯૮ માં શ્રીમદ્દ પુનરપિ પાલીતાણે પધાર્યા, અને ત્યાંજ ચાતુર્માસ કર્યું. આ ચાતુર્માસમાં પણ શ્રીમના વરદ હતે શાસનન્નતિનાં ઘણાં સત્કાર્યો થયાં. શ્રીમદ્ શ્રી શત્રુંજય તીર્થાધિરાજ પર કેટલો બધે ઉત્કૃષ્ટ ભક્તિભાવ હશે તેને ખ્યાલ તેઓશ્રીએ કરેલી યાત્રાઓ તથા કરાવેલા ઉદ્ધાર પ્રતિષ્ઠાઓ ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. આ પછીના ચાતુર્માસ માટે કવિયણના કચ્યા પ્રમાણે
પુનરપિ પાલીતાણે ગુરૂ પુનરપિ નૂતન નઝ.
શ્રી. દે. વિ. પ્ર. ૩૮
૧૭૯૯ છે. આ
કારને જણાવ્યું
છે
એટલે ૧૭૯ થી ૧૮૦૧ ને ચાતુર્માસ પાલીતાણા તથા નવાનગરમાં થયાં હતાં. આ ચાતુર્માસ પછી ૧૮૦૨-૦૩ માં નવાનગર નજીક રાણાવાવ ગામના ઠાકરને ભગંદરને અસાધ્ય વ્યાષિ નિવારી તેને બુઝવી પિતાને ભક્ત બનાવ્યું હતું, અને ત્યાંજ ચાતુર્માસ કર્યા હતાં. દરમીઆન શેશકાળમાં એટલે ૧૮૦૩ માં શ્રીમદ્ પં. ઉત્તમવિજયજી ભાવનગર ચાતુર્માસ રહેલા હતા, તેમણે શ્રીમદ્દ દેવચન્દ્રજીને અભ્યાસ કરાવવા આમંત્રણ કરી બોલાવવાથી પિતે ત્યાં ગયા હતા. ત્યાં તેમણે પં. ઉત્તમવિજયજીને ભગવતીસૂત્ર, પન્નવણાજી, અનુયોગદ્વાર વિગેરે ગહન સ ધરાવ્યાં હતાં.
આ હકીકત વર્ણવતાં શ્રી ઉત્તમવિજયજીના નિર્વાણ રાસમાં શ્રી પદ્યવિજયજી મહારાજ નીચે પ્રમાણે જણાવે છે –
ભાવનગર આ રહ્યા ભવિહિત કરે મારા લાલ. તેડાવ્યા દેવચંદ્રજીને હવે આદરે મારા લાલ. વાંચે શ્રી દેવચંદ્રજી પાસે ભગવતી મારા લાલ.
પજવવું અનુયોગ દ્વારવાળી શુભમતિ મારા લાલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com