________________
આમ શ્રીમદ્ શ્રી જિન આમ્નાયના મંત્ર તંત્રાદિથી ગુરૂ ભક્ત એવા શ્રી રત્નાસ ધ્રૂજીને બહુ રીતે સ્હાય કરી તેના યશને વિસ્તારતા વિજય અપાવે છે.
ચાતુર્માસ પૂર્ણ થયે શ્રીમદ્ વિહાર કરી ધોળકા આવ્યા. ત્યાં અન્ય માતનું પ્રખળ જોર હતું. અહિં સત્ય ધર્મની પ્રર્પણા કરતાં ઉપદેશામૃત વરસાવતા શ્રીમદ્ નિવસે છે. અહિ જિન શાસનમાં રત્ન સમાન શેઠ જયચંદ્ર વસે છે તેને ગુરૂ પ્રતાપે ચર્ચાવાદમાં એક પુરૂષોતમ નામે ચેગીને જીતીને ગુરૂશ્રી પાસે આણ્યા અને પગે લગાડયા. ગુરૂશ્રીએ પણ તેનુ મિથ્યાત્ત્વ શલ્ય ઉપદેશ શલાકાથી કાઢી નાંખીને તેને મુઝબ્યા. તથા જૈન ધર્મમાં દ્રઢ શ્રદ્ધાવત બનાવ્યેા. સમથ જ્ઞાની એવા શ્રીમદ્ દેવચંદ્રજી આમ વિના પર બહુ ઉપકાર કરતા વિચરતા વિચથરતા ૧૭૯૫ માં શ્રી પાલીતાણે આવ્યા. અને તેમણે અહિં જ શ્રી વીશ વિહરમાન વીશી બનાવી છે. અને જિન ચૈત્યમાં પ્રતિષ્ઠા કરાવી. ત્યાંથી ૧૭૯૬ માં શ્રી નવાનગર પધાર્યા તથા ત્યાં ૧૭૯૬ ના કારતક શુદ ૧ ના રાજ વિચારસાર ગ્રંથ પૂર્ણ કર્યા તથા કારતક સુદિ ૫ જ્ઞાન પચમીએ શ્રી જ્ઞાનમંજરી ટીકા પૂર્ણ કરી છે. અહીં ૧૭૯૬-૯૭ ના એ ચાતુર્માસ શ્રમદે કર્યો છે. નવાનગરમાં ઢકમત વિશેષ પ્રસરેલા હેાવાથી ઢૂંઢકાના પાસથી જૈનાના કેટલાક ભાગ શ્રી જિન ચૈત્યેામાં પૂજા વિગેરે કરતા અધ પડેલા, તેમને શ્રીમદે પોતાના પ્રખર ઉપદેશ, શાસ્ત્રથી મુઝવી પુન: તેમને જિન ચૈત્યેામાં પૂજા કરવા વિગેરે સત્કાચેંમાં જોડયા તથા શ્રી નવાનગર આદ જિન સ્તવનની રચના કરી. (શ્રીમદ્દે. ચં. ભા. ૨ પૃ. ૯૧૯. ) આમ નવાનગરમાં શ્રીમદે ઢૂંઢક સાધુને જીતી જે પ્રતિમાપૂજક ન હતા તેમને પ્રતિમા પૂજક બનાવ્યા તથા જિન શાસનના યશ પિરમલ વિસ્તારી પધરી ગામના હાકારને યુઝવી જિન ભક્ત તથા પેાતાના અનુયાયી મનાવ્યેા. સ્યાદ્વાદ રશૈલીના જાણુપુરૂષો સ્વપરને અતિશય ઉપકારી થઈ શકે છે તે આથી સ્પષ્ટ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com