________________
એવામાં દક્ષિણ દેશના રણકુછ નામ સરદાર, રત્ન સિંહજી ભંડારી સાથે કોઈ રાજકીય બાબતમાં તકરારના કારણે યુદ્ધ કરવા આવ્યા. અને યુદ્ધના આવાહનને કે દીધું. આ જોઈ રત્નસિંહજી તત્કાળ ગુરૂમહારાજ પાસે આવ્યા.
એહવે સમે રણકુછ આવ્યા, બહુલ અન્ય લઈને રે; યુદ્ધ કરવા ભંડારી સાથે, આ નગારું દઈનેરે. રતનસિંઘ ભંડારી તક્ષિણ, આવ્યો શ્રી ગુરૂ પાસે રે; કાંઈ કરણે દલ બહેતજ આવ્યું, મેં છાં થાકે વિશ્વાસેરે.
ધન, ૯ ફિકર મત કરે ભંડારીજી, પ્રભુજી આ કરન્સ્પેરે; જીત વાદ થાહરો અબ હેયે, કરણી પાર ઉતરત્યેરે.
ધન. ૧૦ ચમતકાર શ્રી જિન આખાયાની, ગુરૂજીએ તે દીધો, ફતેહ કરીને આજે વહિલા, થાકે કારજ સિધરે.
ધન. ૧૧ રત્નસિંધછ સન્ય લઈને, ચુદ્ધ કરવાને સાહમારે, રણકુછ સાથે તે પખાને, ચાલ્યા જ કરે ખાળેરે.
ધન. ૧ર પરસ્પરે યુદ્ધ રણ કુછ હાર્યો. થઈ ભંડારીની છતરે ! એ સર્વ દેવચંદ્રજી ગુરૂ પસાથે. હેમાચાર્ય કુમારપાળ પ્રીતરે. ઘન. ૧૩
શ્રી. કે. વિ. પૃ. ૩૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com