________________
આ નવીન જન્મ થાય તેવે સમય ગણી માણેકલાલજીએ નવીન ચૈત્ય કરાવ્યું તેમાં પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી નવા નવા એચ્છ માંડયા. જિન ચિત્યમાં પ્રભુ પૂજા પ્રભાવનાની લહેર ઉડવા લાગી.
આ ઉપરાંત હાઝા પટેલની પિળમાં શ્રી શાંતિનાથજીની પાળમાં જિન ચેત્યના ભેાંયરામાં સહસ્ત્ર ફણા આદિ સહસટ જિન બિંબની પ્રતિષ્ઠા કરાવી બેહેની લક્ષ્મીને સદવ્યય કલાસ પૂર્વક કર્યો. શ્રી સહસ્ત્રફણાને લેખ નીચે પ્રમાણે છે –
શ્રી સહસ્રષ્ણુને લેખ. આ લેખ અમદાવાદમાં હાઝા પટેલની પિળમાં શાંતિનાથની પિળના બીજા દેરાસરના વચલા ભોંયરામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી છે તેને શિલા લેખ છે જે અદ્યાપિ મેજુદ છે.
संवत १७८४ वर्षे मागशीर वदि ५ दिन सहस्त्र फणायी मंडित श्री श्री पार्श्वनाथ परमेश्वर विवं कारितं उकेश वंशे साह प्रतापशा भाया प्रतमदे पुत्र शा. ठाकरशी केन आणंदबाई भगनी झबर युतेन बृहन खरतर गच्छे भट्टारक श्री युग प्रधान શ્રી નિન રારિ શાળા કપાધ્યાય થી......... શિષ્ય उपाध्याय श्री देवचन्द्र गणि शिष्य युतैः ખંભાત ચાતુર્માસ
સંવત ૧૭૭૯ (?) મેં. ચાતુર્માસ ખંભાત. નિહાંના ભવિને બુઝવ્યા જેહના અવદાન
દેવવિલાસ પૃ ૩૦ સંવત ૧૭૭૯ માં શ્રીમદ દેવચંદ્રજી ખંભાત બંદરે ત્યાંના વિજનેને ધમદેશના દેવા પધાર્યા ત્યાં ચાતુર્માસમાં દેશના મતની ઝડી વરસથી શરૂ થઈ અને શત્રુજ્ય મહાતીર્થાધિરાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com