________________
૨૦
સહિત શ્રીજિન વિજય પાસે ભવજલ તારનાર પ્રવહેણ સમાન દીક્ષા અંગીકાર કરી શ્રી ઉત્તમ વિજય નામ, ગુરૂજીએ રાખ્યું. શ્રી જિન વિજય સમાન ગુરૂ તથા શ્રી (પૂજાશા) ઉત્તમ વિજય સરખા શિષ્યની અતિ ઉત્તમ જોડી (કે જેવી મલવી દુ‘ભ) જોઈ વિદ્વાનાજ્ઞાનીઓ–તથા શ્રાવક શ્રાવિકા સાધુ સાધ્વી ધન્ય ધન્ય ઉચરવા લાગ્યાં આ ઉત્તમવિજયજીને શ્રીમદ્ દેવચંદ્રજીએજ ભણાવી સિદ્ધાંતના પારગામી બનાવી આ સ્થિતિએ પહોંચાડયા ત્યાંથી પ્રેમાપૂર ચામાસુ કર્યું અને ઉતર્યું ચામાસે સુરત આવ્યા ત્યાંથીઃ--- મળ્યું પાદરા ગામ ગુરૂએ કોઈ કારણે અનુક્રમે આવ્યા પાદરા ગામને બારણે. સામૈયું સંગે કરી ગુરૂ પધરાવી. આગ્રહ કરીને ભગવતી સૂત્ર મડાવી. વિ. સ’. ૧૭૯૯ માં પાદરામાં પધાર્યા
મ્હારા લાલ.
મ્હારા લાલ.
મ્હારા લાલ.
મ્હારા લાલ.
શ્રી ઉત્તમ વિજયજીને લઈને શ્રી જિન વિજયજી પાદરા ગામે ખાસ ઈચ્છા પૂર્ણાંક પધાર્યાં આ વખતે પાદરા (લેખકનુ ગામ ) ની જાહેાઝલાલી સારી સભવે છે તેમજ ત્યાં તત્સમયે શ્વેતાએ પણ દ્રવ્યાનુ ચેગ તથા સિદ્ધાંતના વ્યાખ્યાનાની રસધારા ઝીલી શકે તેવા હાવાજ જોઇએ, નહીં તા આવા રત્ન સરખા ગુરૂજીને સામૈયું કરી લાવી ભગવતી સૂત્ર જેવા ગહન વિષય આગ્રહ કરી વંચાવે નહી. ( અને અત્યારે પણ પાદરા ગામમાં દ્રવ્યાનુંયોગના જ્ઞાતા શ્રેાતા છે તથા વિદ્વાન મુનિરાજોનાં ચાતુર્માસ થાય છે.
અહિં શ્રી જિનવિજયજીએ ઉત્તમવિજયજીને નદિસૂત્ર વંચાવ્યું. અને શ્રાવણ માસની શુકલાદશમીએ ભગવતીસૂત્ર વાંચતાં વાંચતાંજ જિનવિજયજીએ દેહાત્સગ કર્યાં, અને જ્યાં તેમને અગ્નિ દાહ દીધેલા ત્યાં તળાવ કાંઠે તેના સ્મરણુ સ્તંભ ( દેરી) અદ્યાપિ તેની સાક્ષી પૂરી રહેલી છે. ત્યાંથી ગ્રામાનુ ગામ વિહાર કરતા કરતા તેઓ ભાવનગર આવ્યા અને ત્યાંજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com