________________
રાસમાળામાં જેવું,) આ યાત્રી મંડળ ફરતાં ફરતાં બુઠ્ઠાણપૂર આવે છે ત્યાં કસ્તુરશાજીને ત્યાં ઉતરે છે. ત્યાં હિમચંદજી નામે સાધુ ઘણા તીવ્ર તપસ્વી છે. તેમના વૈરાગ્યથી ઉભરાતાં વ્યાખ્યાન, પૂંજાશા સાંભળે છે અને સંયમના રાગી બની પુંજાશા હિમચંદજીને પિતે દિક્ષા ન લે ત્યાં સુધી ઘહું ન વાપરવા અભિગ્રહ કરે છે. મેં સશે તેમની પાસે દીક્ષા લેવા વિનંતી કરી પણ પંજાશાએ તેમની દેશનામાં જિનપૂજાની અનુમોદના ન સાંભળવાથી પિને તેમની પાસે દીક્ષા ન લેતાં ગુજરાત આવે છે.
ગુજરાત સુરતમાં આવી ત્યાં વિશેષાવશ્યક વાંચ્યું ત્યાંથી અમદાવાદ આવ્યા, જ્યાં શ્રી વિમલ ગણ તથા જિન વિજય પન્યાસ આવી રહેલા હતા. તેમને વાંદી રળિયાત બનેલા પંજાશાએ પિતાની માતા પાસે આવી ક્ષિા લેવા દેવાની આજ્ઞા આપવા વિનંતિ કરી. પણ પુત્ર પ્રેમવાળાં માતાજી મેહવશ પોતે જીવતાં હતાં દીક્ષા ન લેવાનું કહેતાં માતાના ઉપકારના જાણ મન રહેલા પૂંજાશાએ તેમ કર્યું. કારણ માતા ઉત્તમ તીર્થથી પણ અધિક છે હવે પતે ત્યાંજ રજ વ્યાખ્યાન સાંભળે છે અને શ્રીજિન વિજય જેવા વ્યાખ્યાનના તથા શ્રી - પૂંજાશા (ઉત્તમ વિજય) જેવા છતા મળતાં વકતાશ્રાતા યોગની ઉત્તમતાએ કરી સિદ્ધાંતની ચર્ચાની ઝીઓ વરસવા માં આવી અલખ આત્માનંદની ચર્ચા કરતા ધમ ધ્યાન કરતાં પૂંજાશા ત્યાં રહ્યા, થોડા વખતમાં જ તેમનાં માતાજી સંવર્ગવાસી થયાં અને તેમનું મૃત કાર્ય આદિ કરી શેક પરિહરિ વ્રત લેવાની ઈચ્છામાં તત્પર થયા અને ગુરૂશ્રી જિન વિજયજી ને દીક્ષા આપવા પ્રાર્થના
કરી.
અમદાવાદ ગુસા પારેખની પોળમાં સં. ૧૭૯૯૮ ના વૈશાખ સુદ છઠ્ઠના રોજ ઘણું મોટા આવ આડંબર સહિત જન સમુદાયની ભારે પ્રશંસા પામતા થકા સ્વામિભકિત કરી ચોરાશી ગચ્છના સાધુઓને ભેજન દાન દઈ બહેન ભાણ જેને સંતોષી શામળાની
પોને શામળા પ્રમુની સનિચમાં સઘ સમક્ષ સઘની આશિષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com