________________
૨૬
સપ્ત ભંગી નય સાત જે, વળી નિક્ષેપની વાત. તિન ભંગીપણે ગ્રહે, કેતા કહુ અવદાત. ઈમ કરતાં હવે અન્યદા, ગુરૂજી કરે વિહાર, સુરત અંદર આવીયા, સાથે તેહ કુમાર, શબ્દ શાસ્ત્ર તે શહેરમાં, ભણિયા યત્ન અપાર. ઉત્તમ ગુરૂપદ પદ્મની, સેવા કરે શ્રીકાર.
લ. હે.
લ. હ.
લ. હે.
લ. હ.
લ. હ.
લ. હ.
શ્રી ઉત્તમવિજય રાસ-જૈન રા. રા. પૃ. ૧૫૫
આવા વિદ્વાન બહુ શ્રુત શિષ્ય પૂજાશા ગુરૂચરણ સેવતા ગુરૂ પાસેજ વસે છે. તેવામાં પાટણ શહેરના શેઠ કચરા કીકા જેએ સૂરતમાં આવી વસેલા છે, તેમના વિચાર પાતે સન્માગે ઉપાર્જેલી લક્ષ્મીના સન્ધ્યય કરવા યાત્રા જવાના નિર્ધાર કરી શ્રીમદ્ દેવચંદ્રજી પાસે આવે છે અને પેાતાની સાથે કોઈ વિદ્વાન ગુણિયલ સિદ્ધાંત પારગામી સતપુરૂષને આપવા વિનંતી કરે છે.
પાટણ શહેરના વાણી, કચરા કીકા નામ; આવી સૂરતમાં રહ્યા, સુંદર જેહનું ધામ, પુણ્ય પ્રાકૃત જોરા થયા, લહી ક્ષેત્રાંતર યાગ; મન ચિતે સટ્લે કરૂં, લક્ષ્મીના સચૈાગ; આવી ગુરૂને વિનવે, કરણું તિરથ ાત્ર; ઠિત પુરૂષ જો કોઈ ક્રિયા, તા હાયે સફ્ળી વાત. ગુરૂ પણ તેહ કુમારને, જાણી ચતુર સુજાણ; તસ આગ્રહથી આપીયેા, લક્ષણ રૂપ નિધાન.
૩
જૈન રાસમાળા. શ્રી ઉ. વિ. નિ. રાસ-પૃ. ૧૫૬
આ પૂજાશાને યાત્રામાં સમેદ શિખરજીમાં જ્યાં યાત્રાળુઆને ઉપર ચઢવાના ગામ ધણીનેા હૂકમ નથી મળતા ત્યારે રાત્રે અદ્ભુત સ્વપ્ન આવે છે. ને પોતે ભવ્ય છે તથા સમકીત પામશે એમ શ્રી મદિર સ્વામી કહે છે ને સવારમાંજ ઉપર ચઢવા આજ્ઞા મળે છે ( આ તમામ અધિકાર વિસ્તારથી જાણવા માટે શ્રી ઉત્તમવિજયજી નિર્વાણુ રાસ. પૃ. ૧૫૬ માં જૈન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com