________________
દેશના જાસ સવરૂપનીરે લોલ, તે ગુરૂના પદ પદ્મરે લેભાગી; વંદે અમદાવાદમાં રે લોલ, પૂંજાશા નિ છઘરે ! ભાગી.
દુહા. તે ગુરૂની વાણી સુણ, હરખે ચિત્ત કુમાર; જ્ઞાન અભ્યાસ કરું હવે, તમે પાસ નિરધાર. ઇગિત આકારે કરી, જાણી તેહ સુવાસ, જ્ઞાન અભ્યાસ કરાવવા, કીધે તેહને છાત્ર.
શ્રી ઉત્તમવિજય રાસ પૃ. ૧૫૫. આમ પૂંજાશાને શ્રીમદ્ દેવચંદ્રજીએ ચગ્ય પાત્ર જાણી જ્ઞાનાભ્યાસ કરાવવા માંડશે. તેમણે કેટલો અભ્યાસ કરાવ્યું તે જણાવતાં શ્રી ઉત્તમવિજયજી રાસમાં શ્રી પદ્યવિજયજી નીચે પ્રમાણે જણાવે છે – હવે કુંવર નિત નિત ભણે, પ્રકરણ જેનનાં સાર. લલના. દંડક ને નવતાવ જે, ભણ્યા જીવ વિચાર. લ. હ. ત્રણ લોકની દીપિકા, સંગ્રહણ સુવિચાર.
૧. હ. ભાષ્ય ચૈત્ય ગુરૂ વંદના, વળી પચ્ચખાણ પ્રકાર. ક્ષેત્ર સમાસ સેહામ, સિદ્ધ પંચાશિકા નામ. સિત દંડિકા તિમ વળી, ચઉ સરણ અતિ અભિરામ. કર્મ ગ્રંથ અર્થે કર્યા, કમ્મપય મુખ પાઠ. પંચ સંગ્રહ મુખ ગ્રંથમાં, વિસ્તર્યો કમ જે આઠ. કાલ વિચાર અંગુલવળી, વનસ્પતિ તિમ જાણુ. લ. હ. દર્શન પાખી સિત્તરી, કરતા એહનું નાણ.
લ. હ. ખંડ પુદગલ તિમ વળી, નિગોદ છત્રીશી જેહ. વળી અતિચાર પંચાશીકા, નિજ અભિધા પર તેહ, વૃતિ સહિત વાંચે સર્વે, તે ગુરૂને ઉપગાર. બંગબલ બહુ મુખ ભણે, રહસ્ય તે આગમ અપાર
છે છે કે તું તું છે કે છે તું હું
. હ•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com