________________
ઇગિત આકારે કરી, જાણું સુગુણ નિધાન, ક્ષમાવિજયજી ગુરૂ હવે, જિનવિજય અભિધાન.
શ્રી જન રાસમાળા, જિનવિજય રાસ પૃ. ૧૫ આ શ્રીમદ્ જિનવિજયજી મહારાજે વિશેષાવશ્યક વિગેરે જેવા મહા ઢગહન તત્ત્વજ્ઞાનના ગ્રંથ શ્રીમદ્દ દેવચંદ્રજી પાસે ધાર્યા હતા તે પરથી શ્રીમના સિદ્ધાંતને પાગતપણાને ખ્યાલ આવી શકે છે. શ્રી ઉત્તમવિજયને શ્રીમદે અલ્યાણ કરાવ્ય સં ૧૭૭૭
શ્રી જિનવિજયના વિદ્વાન સિદ્ધાંતના પારગામી શિષ્યરત્ન શ્રી ઉત્તમવિજય થયાઃ—
તસ કપુરવિજય કવિ, ક્ષમાવિજય તસ શિષ્ય; જિનવિજય જગમાં જો, પ્રતાપ કેડી વીશ. અંતેવાસી તેહના, વિદ્યા સિદ્ધ સમાન, શાસ્ત્રાભ્યાસી જે સદા, બહુ શિષ્ય સંતાન. જસ કરતી બહુ વિસ્તરી, મહીં મંડળ વિખ્યાત, તે ગુરૂ ઉત્તમવિજયને, કહુ ઉત્તમ અવદાત. જૈન રાસમાળા. શ્રી ઉત્તમવિજય નિર્વાણ રાસ. પૃ. ૧૫૪
આ ઉત્તમવિજયજીનું સંસારીપણે નામ પૂજાશા હતું. આ પૂંજાશાને સંસારીપણામાં જ તેમના સદભાગ્યે શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજને પુણ્ય સમાગમ અમદાવાદમાં (પુંજાશાના ગામમાં જ) થયે હતે –
ઢાળ. ખરતરગચ્છ માંહિ થયા રે લોલ, નામે શ્રી દેવચંદરે ભાગી જેન સિદ્ધાંત શિરોમણીરે લેલ, ઘેર્યાદિક ગુણવંદરે ભાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com