________________
૨૩
પુછેછે. આ સરલતા એજ સાધુતાનું મુખ્ય લક્ષણ છે. મહાન પુરૂષા પણ સત્ય ગ્રહણમાંજ મોટાઈ માનતા અને “મારૂં તે સારૂં નહિં પણ સારૂં તે મારૂં ” એજ સૂત્રને શિરોધાય રાખતા. એ પ્રસ શનીય છે.
શ્રી જીનવિજયજીને કરાવેલ અભ્યાસ.
શ્રી ખીમાવિજયજીના શિષ્યરત્ન શ્રી જીનવિજયજી જેએ એ દ્રવ્યાનુયોગ તથા શ્રીા ઉપયોગી વિષયેાપર ગ્રંથો રચ્યા છે તેઓએ આજ અરસામાં શ્રી પાટણનગરમાંજ વિશેષાવશ્યક તથા અન્ય ગહન ગ્રંથા શ્રીમદ દેવચંદ્રજી મહારાજ પાસે ધાર્યા હતા. ખીમાવિજયજીએ પાતે શ્રીમદ્ દેવચદ્રજીને ખેોલાવ્યા હતા. ( સ’. ૧૭૭૦ થી ૧૭૭૫ સુધી. ) તેની સાક્ષી નીચે પ્રમાણેઃ—— ગુરૂભક્તિ વિનયી ઘણા, મુનિમાં તિલક સમાન, શ્રી જિનવિજય સુગુરૂતણા,-કેતાં કહુ વખાણું. ગુરૂની મહિર નિજર બહુ, વિદ્યા વિનય વિશાળ; પંડિત જનની સેવના, પામે જ્ઞાન રસાળ. ખીમાવિજય ગુરૂ કહણથી પાટણમાં ગુરૂ પાસ, સ્વપર સમય અવલેાકતાં, કીધાં બહુ ચામાસ. જ્ઞાનવિમલ સૂરિકને, વાંચી ભગવતી ખાસ. મહાભાષ્ય અમૃત લયે', દેત્રશ'દગણ પાસ કાવ્ય છઃ નાટિક પ્રમુખ, અભ્યાસિયા બહુ ગ્રંથ, અનુક્રમે ગીતારથ થયા, વિચરતા શુભ પથ.
શ્રી રાસમાળા પૃ. ૧૪૫
આ પરથી શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજ કેટલા વિદ્વાન હશે તેના ખ્યાલ સહુજ આવી શકે એમ છે. મહારાજે દીક્ષા લીધી તે સાલ ૧૭૭૦ છે.
આ જિનવિજયજી
સંવત સત્તર સિત્તેરે, કાર્તિક માસ બુધવાર, વઢી છડ દિને ભાવસ્યું, સંયમ ગ્રહ્યા સુખકાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com