________________
જ્ઞાનવિમલ કહે સુણે દેવચંદ, તુમને ચર્ચાના ઉપકંદરે, જે તમે બોલે છે તે તમે લાવે,
સહટ જિન નામ સંભળાવેરે. સ. આ ઉપરથી શ્રીમદ દેવચન્દ્રજી તેમને સહસ જિનનાં નામ આપે છે અને શ્રી જ્ઞાનવિમળ સૂરિજીને તેમની વિદ્વત્તાથી ઘણેજ આનંદ થાય છે. આ ૧૦૨૪ જિનની વિગત સાથે તે સહસ્રન્ટ ના નામનું સ્તવન શ્રીમદે ત્યાં જ બનાવ્યું છે. જે શ્રીમદ્દ દેવચંદ્ર નામક ગ્રંથના બીજા ભાગના પૃ. ૯૨૩ પર છપાઈ ગયું છે. આથી શ્રી જ્ઞાનવિમલસૂરિજી હર્ષ પામતા થકા શ્રીમને પુછે છે કે –
મૌન રહીને પુછે જ્ઞાન, તમે કેહના શિષ્ય નિધાનરે ! સ. ઉપાધ્યાય રાજસાગરના શિષ્ય ! મીઠી વાણી જેહવી ઈશ્કરે ! નમ્રતા ગુણ કરી બેલે જ્ઞાન, દેવચંદ્રને આપ્યાં મારે!
સ. આ પ્રમાણે પ્રેમ ભરેલ વાર્તાલાપ થતાં અને મહાપુરૂને અરસ્પર પ્રેમભાવ વધે. આમ થવાથી નગરશેઠ તેજસી દેસીનું કામ થયું. કારણ કે તેમને તે સહસચિન નામ જાણવાં હતાં. જે સહકુટનાં નામ અપ્રકટ હતાં તે શ્રી દેવચંદ્રજીએ પ્રકટ કર્યો. આ ઉપરથી ત્યાં પ્રતિષ્ઠા કરી અને મહાન નવા નવા ઉત્સ મંડાયા. તે પછી શ્રીમદ્દ દેવચંદ્રજીએ કિયા ઉદ્ધાર કર્યો.
આ પરથી શ્રીમન્ની જ્ઞાનની તિણુતા તથા સત્ય વસ્તુપર : - દ્રઢ પ્રેમ પ્રતીત થાય છે, તથા શ્રી જ્ઞાનવિમલ સૂરિજીની
સત્ય વસ્તુ ગ્રહણ કરવાની જીજ્ઞાસાની પ્રબળતા પ્રત્યક્ષ થાય છે. પિતે મેટા જ્ઞાની સૂરીશ્વર હોવા છતાં જ્યારે શ્રીમદુ તેમને સહસ્ત્રકુટનાં નામ સંભળાવે છે ત્યારે તે માન્ય રાખી શ્રીમને
માન સન્માન આપી મીઠા વચને બેલાવી તેમનું નામ વિગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com