SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ “પ્રાયે સહસટન નામની નાસ્તિ થઈ જણાય છે, અને કદાચ કેઈ ગ્રંથમાં અતિ હોય તે હોય.” આ સાંભળી જ્ઞાન શમશેરતણા ઝલકારા ! દેવચંદ્ર બોલ્યા તેવા ! શ્રીજી તમે મૃષા કિમ બેલે ? ચિત્તથી વાત તે બેલે ( ખોલે રે ?). પ્રભુ મન્દિરમેં યથાર્થ ની વ્યક્તિ, કિમ ઉપજે શ્રાવક ભક્તિરે ! તમે કવિ કહેવાઓ છે! અયથાર્થ કહે તે ને ! આ સાંભળી શ્રી જ્ઞાનવિમળાજી નારાજ થયા અને વિચારવા લાગ્યા કે આ મારવાડી આવી મહાન જ્ઞાનની વાતમાં શું જાણે? એમ સમજી બેયા જે – તવ જ્ઞાનવિમલજી ત્રટકી બોલ્યા ! તમે શાસ આગમ નવી ખેલ્યારે ! તમે તે મરુસ્થલીઆના વાસીરે ! તમે વાક્ય બોલોને વિમાસીરે ! શાસ્ત્ર અભ્યાસ કર્યો હોય જેહને ! પૂછીએ વાક્ય તે તેહને ! તમે એહ વાર્તામાં નહિ ગમ્ય ! અમે કહીએ તે તુમ નિસમ્પરે ! આ ઉપરથી લાગે છે કે આ બાબતની ચર્ચા બરાબર દેરાસરમાં જામી હેવી જોઈએ. આ ઉપરથી શેઠને ઘણે હરખ થવો ને બે કે – શ્રી જ તમે અયધાધું ન બોલે, એહ વાતને કર નિવારે. ત્યારે શ્રી જ્ઞાનવિમળ છે. યા કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035267
Book TitleShrimad Devchandraji Vistrut Jivan Charitra Tatha Devvilas
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Manilal Mohanlal Padrakar, Kaviyan
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy