________________
કુમારના શુભા નગરીમાં પ્રવેશે।સવ.
[ ૧૩૭ ]
,,
એ જઇને રાજ્ય પર કુમારને સ્થાપન કરીને હું જલ્દી આત્મકલ્યાણ સાધુ. આ પ્રમાણે વિચારીને રાજવીએ કુમારને જણાવ્યુ કે “ આપણે હવે શુભા નગરીએ જઇએ. ’” કુમારે પણ તે હકીકત સ્વીકારીને કાંચનપુર નગરને રાજ્યભાર પેાતાના શ્વશુર વિદ્યાધરેંદ્ર શ્રીચંદ્રને સોંપીને, પેાતાની સરખા વયવાળા વિદ્યાધરાને થાક પ્રકટાવતા, આકાશને વિષે એકત્ર થયેલા વિમાનેાદ્વારા કાંચનપુર નગરની ઉપર બીજું નગર રચતા, ગષ્ઠ ખેચરાથી અનુસરાતા, માર્ગમાં રહેલા વિદ્યાધરાથી કરાતા સત્કારને કૃતાર્થ કરતા વૃક્ષેા, નગરા, પવ તા, ગ્રામા ઘાને અને સાવરેને જોતા સ્થળે સ્થળે વિદ્યાધરાને સત્કારીને તેઓને વિદાય કરતા કુમાર ભૂવનભાનુ સહિત શુભા નગરીના બહારના ઉદ્યાનમાં આવી પહેાંચ્યા.
આ સમયે અત્ય ંત હર્ષોં પામેલ સુબુદ્ધિ મ ંત્રીએ શુભા નગરીને વિષે,તેારણમાં સ્થાપિત કરેલ રત્નમય અને જાણે નેત્રને નહીં મીંચવાથી દેવીસમૂહ આવેલ હોય તેવી પૂતળીઓવાળા, અશેાકના પાંદડાંએથી સુશેાભિત તારણવાળા, મનેહર સ્રીએના નૃત્યથી સુંદર, જાણે દેવાંગનાના આગમનથી દેવવિમાનનેા ભ્રમ કરાવતા, સાતમા માળે ઊંચી ડાક કરીને લેાકેાવડે જોવાતા મેાતીઓના તારણવાળા વિશાળ માંચડાએ કરાવ્યા. પાંચ વણુ વાળા દિવ્ય વસ્ત્રોથી હાટા (દુકાને) શાણુગારવામાં આવ્યા તે જાણે કે ઇંદ્રધનુષ્યની મહાન શાસાને ધારણ કરતા હતા. ચારે બાજુ સ્નિગ્ધ કેશરના છાંટણા છાંટવામાં આવ્યા તે જણે કે કુમારના આગમનથી પ્રગટેલ વિશાળ અનુરાગ (પ્રેમ) ડેાય તેમ જણાતું હતું, દરેક ઘરે આસે પાલવના તેરણા માંધવામાં આવ્યા તે જાણે કે -કુમારના વિરહથી પ્રગટેલ શેાકને દૂર કરવાને સમર્થ હોય તેમ જણાતા હતા. દરેક ઘરે ચંદનનુ વિલેપન કરવામાં આવ્યુ તે જાણે કે-તે રાજાના વિયાગજન્ય નગરજનેાના તાપને દૂર કરી રહ્યું હોય તેમ જણાતું હતું. મેાતીએથી ચાક પૂરવામાં આવ્યા જાણે કે કુમારના આગમનને સૂચવવાને માટે તેનેા યશસમૂહ હાય તેમ જણાતું હતું.
સૂર્યાદય થાય તે પૂર્વે અન્ય નગર અને ગામડાઓમાંથી આવી પહેાંચેલા લેાકેાવડે રાજમાગ’ને વિષે કુમારને જોવાની ઈચ્છાથી દરેક સ્થાનેા શાભાવાયા. પ્રાતઃકાળે કુમાર નગરીમાં પ્રવેશ કરશે’' એમ વિચારીને નિદ્રા રહિત બનેલ નાગરિક લેાકેાની સ્ત્રીએાની ત્રણ પહેારવાળી રાત્રિ જાણે સે। પહેારવાળી હાય તેમ લાંબી અની ગઇ. પ્રાતઃકાળે અલ કારથી ભૂષિત સ્ત્રીએ પેાતાના નિતંબપ્રદેશ તેમજ સ્તનેાના ભારને લીધે ઉતાવળે ચાલવાને અસ મથ હેાવા છતાં જલ્દી જલ્દી ચાલી નીકળી.
કોઇએક સ્ત્રીએ પેાતાની સખીને જણાવ્યુ` કે-“ મેં તા ફક્ત કુમારનું મુખ જ જોયું છે; બાકીના અંગે જોયા નથી. તે જો તે અગા જોયા હોય તે। તું કહી મતાવ'' ત્યારે તેણીએ તેને કહ્યું કે-“તેં મુખ જોયું તેથી તું ખરેખર ધન્વાદને પાત્ર છે. મે' તેા માત્ર તેમના બે ચક્ષુ જ જોયા છે.’” તે સમયે.બીજી કોઇએક સ્ત્રીએ કહ્યું કે-મેં તે કુમારના લલાટ પ્રદેશ જે નિરખ્યા છે.’’ બાદ કુમાર દૂર ચાલ્યેા ગયા ત્યારે કેટલીક સ્ત્રીએ પરસ્પર કહેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com