SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના પરણશે ત્યારે તારે સ્વામી મૂળ રૂપને પ્રાપ્ત કરશે. ( આ સાંભળી ભુવનભાનુ રાજવી મનમાં અત્યંત સંતુષ્ટ થાય છે.) * (યોગના અનુષ્ઠાનેથી તાપસે ભવિષ્યકાળ કહી શકે છે. તપના પ્રભાવે જેમ આશીર્વાદ ફળે છે તેમ ક્ષેપ પણ ફળ આપે છે અને તેનું નિવારણ પણ હોઈ શકે છે. અસાધારણ પુણ્યવાન પુરુષે શાપ દૂર પવના કારણ (નિમિત્ત) બની શકે છે એમ શાસ્ત્રનું અવગાહન કરનારને જણાય છે.) * કઈ રીતે પછી મારા પતિ મૃમ પાસે જઈ મેં મારી માંગી અને મસ્તક ધુણાવી તેણે તે સ્વીકારી. પછી મારા સસરાને સર્વ હકીકત જણાવી કોઈને ન કહેવા વિનંતિ કરી. હવે મારા માટે વનવાસ ઉચિત છે તેમ માની મારા કીડાપર્વત ઉપર આવી રહી છું, અને મેં વેણીબંધ કર્યો છે. સ્ત્રીઓ પિતાના ધણીના વિરહમાં ભાથાને બેડ પતે બાંધી રાખે છે, જ્યારે પતિને સમાગમ થાય ત્યારે તેના તે વેણીનું બંધન દૂર થાય છે, આને વેણીબંધ કહે છે. એ પ્રાચીન કાળથી ચાલ્યો આવતે પતિભક્તિરૂપ એક રિવાજ છે. ). પછી મારા મનોરથની પૂર્તિ માટે આરાધન કરાયેલ અશ્વમુખ યક્ષને * કોઈપણ પ્રકારે તું ભુવનભાનુ રાજાને લાવી આપે,' એમ મેં કહ્યું પરંતુ આજસુધી જવાબ નહિં ભલવાથી “આજે જવાબ લીધા સિવાય ડીશ નહિં' એમ મેં પ્રતિજ્ઞા કરી છે. શૃંગારમંજરીનું આ કથા સાંભળી ભુવનભાનુ રાજવી હસ્ય અને જાણ્યું કે તેણે મને નથી ઓળખાતી. તેમજ આ વાતની તેણીને શંકા આવે છે જાણ ભુવનભાનુ જણુવે છે કે હું નિમિત્તનાં નાનથી જાણું છું કે રાજા આવશે તારું કાર્ય સિદ્ધ થશે, માટે ખેદ ન કર, આ સાંભળી શૃંગારમંજરી શુકનની ગાંઠ વાળે છે. તેનું ડાબું નેત્ર ફરકે છે, તેને તેથી ખરેખર શાંતિ થતાં રાજાને કહે છે કે “મારી પ્રાર્થનાને ભંગ નહિં કરશે' તેમ કહી પિતાની પાસેની તક્ષણ પ્રહારધાતને અટકાવનાર મહાપ્રભાવવાળું ઔષધિરૂપા વલય (ક) ભુવનભાને આપે છે, રાજાના પુછવાથી મૃગ બનેલ તેના સ્વામીને બતાવતાં સ્મરણમાં આવે છે કે વિચિત્ર ઘુઘરથી શોભતે આ મૃગ મને લલચાવવાને યક્ષે પૂર્વે બતાવ્યું હતું. પછી શૃંગારમંજરી પિતાને સમય વીગાના ધ્વનિર્વક સંગીતથી પસાર કરે છે. રાજા કર્મનું ફળ મહાબળવાન છે એમ તેણીને જણાવે છે. . (આ પ્રથમ સર્ગમાં ભુવનભાનું રાજાનું અપહરણ તેની સમક્ષ તાપસી, યક્ષ, વિધાધલ, શૃંગાર્માજીએ કહેલ કથા વર્ણવવામાં આવી છે.) સગ બી (પા. ૩૫ થી ૫. ૬૦ સુધી) પ્રાતઃકાળે શૃંગારમંજરીની રજા લઈ ભુવનભાનુ રાજા ચાલી નીકળે છે. શૃંગારમંજરી રત્નચિંતામણી જેવા પુરુષ પિતાના પાયે ચાલ્યા ગયા” એમ વિચારી પછી યક્ષ પાસે આવી, તેને પૂછ પિતાનું ઇચ્છિત કેમ કરતાં નથી એમ પૂછે છે. દરમ્યાન આકાશવાણી થાય છે કે-હે સુંદરી ! ગઈ કાલે “ભુવનનુરાજા તારી પાસે આવેલ હતા, તે સાંભળી પિતે નહિં રોક્યા તથા નામ-ઠામ પણ પૂછયું નહિ, તેને ઉચિત સત્કાર પણ કર્યો નહિં, આમ વિચારી ખેદ કરે છે. (“નિધાન-ધનભંડાર પાસે હોવા છતાં પુરીનને દૂર જણાય છે. ") પછી તેણીની બહેન ભાનુશ્રી ત્યાં આવે છે. માતપિતાને સર્વન કુશળ સમચાર પૂછયા પછી ભાનુશ્રી જણાવે છે કે–મને વિવાહ લાયક જોઈ તેમજ પુરુષજાત પ્રત્યે ભારે દૂધ જાણી એક નિમિત્તયાને બોલાવી પિતાએ મારો પતિ કોણ થશે તેમ પૂછતાં ભુવનભાનુ રાજવી થશે, પછી સાતી પણાને પામશે. એમ જાણી પિતા, રાજા ભુવનભાનુને કઈ રીતે લાવે તેમ મંત્રીમંડળ સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy