________________
" एकवीश गुण परिणामे, जास चित्त नित्यमेव; धर्मरत्नकी योग्यता, तास कहे तुं देव." १. ઉક્ત એકવીશ ગુણે આ પ્રમાણે
क्षुद्र नहि वली रूपनिधि, सौम्य जनप्रिय घन्न; क्रूर नहिं भीरु वळी, अशठ सुदखिन्न, २ लज्नाळुओ दयाळुओ, सेमदिछि मज्झथ्थ; गुणरागी सतकथ्य सु-पख्ख दीर्घदर्शी अथ्थ. विशेषज्ञ वृद्धानुगत, विनयवंत कृतजाण; परहितकारी लब्धलक्ष, एम एकवीश प्रमाण. ४ ગુણ ગુણને કથંચિત અભેદ સંબંધ હોવાથી જ ઉપર ગુણને બદલે ગુણીનું નિરૂપણ કર્યું છે અર્થાત્ ધર્મરત્નને યેગ્ય એવા ગુણ થવું જ જોઈએ. કેવા ગુણી થવું જોઈએ? તેનું ઉપર મુજબ પ્રથમ સંક્ષિપ્ત વર્ણન કરીને પછી કંઈક તે સંબંધી વિશેષ વર્ણન કરવાને બનતા પ્રયત્ન કરશું.
૧. શુદ્ર નહિ–અક્ષુદ્ર, ગંભીર આશયવાળો, સૂક્ષ્મ રીતે વસ્તુતત્વને વિચાર કરવાની શક્તિ ધરાવનાર સમર્થ જીવવિશેષ ધર્મરત્નને પામી શકે.
૨. રૂપનિધિ-પ્રશસ્ત રૂપવાળો, પાંચ ઈદ્રિયે જેને સ્પષ્ટ રીતે પ્રાપ્ત થયેલ હોય એ અથાત શરીર સંબંધો સુંદર આકૃતિને ધારણ કરનાર આત્મા.
૩. સભ્ય–સ્વભાવે જ પાપ–દેષ રહિત, શીતળ સ્વભાવવાળે આત્મા.
ઉપર
૧.
28ને બનતા પ્રયત્ન પછી કઈક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com