________________
આ
શ્રાવક ગુણુ વર્ણન
આ અનાદિ અનંત સંસારસમુદ્રમાં ભ્રમણ કરનાર ને પ્રથમ મનુષ્ય જન્મ, આર્ય દેશ, ઉત્તમ કુળ, જાતિ, સ્વરૂપ, આયુ, પચેઢિયાદિ સામગ્રી સંયુક્ત મળવું દુર્લભ છે. તેમાં અનાથને હરનાર સદ્ધર્મ પામ અતિ દુર્લભ છે. જેમ પુયહીન પુરુષને ચિંતામણિ રત્ન પ્રાપ્ત થવું મુશ્કેલ છે તેમ એકવીશ ગુણે કરી રહિત છને સર્વજ્ઞપ્રરૂપિત સદ્ધર્મ મળવો દુર્લભ છે. તેથી ભવ્ય જીને પોતાનામાં ધમી થવાની ચોગ્યતા ઉત્પન્ન કરવાની જરૂર છે. જે પ્રથમ રેગ્યતા ઉત્પન્ન ન કરે તો ધર્મની પ્રાપ્તિ પણ થઈ શકતી નથી. જેમ અયોગ્ય ભૂમિમાં બીજ વાવવાથી નિષ્ફળતા થાય છે, તેમજ પાયે મજબૂત કર્યા વિના કેઈ પુરુષ મહેલ બનાવવા માંગે તે તે મહેલ બરાબર સ્થિત થઈ શકતો નથી તેમ રેગ્યતા વિના શ્રાવક કે મુનિવર્યની પ્રાપ્તિ થતી નથી.
જેમ ચિંતામણિ રત્ન ભાગ્યહીન છને મળવું મુશ્કેલ છે તેમ અક્ષુદ્રતાદિક ઉત્તમ ગુણ રહિત જનેને પણ ધર્મરત્ન મળવું મુશ્કેલ જ છે.
અક્ષતાદિ એકવીશ ગાવડે યુક્ત જીવને જિનમતમાં ધર્મરત્નને એગ્ય કહે છે, માટે તે ગુણેને ઉપાજવા ધર્મા. ભિલાષી જનેએ જરૂર ન કર ઘટે છે. ઉક્ત વાતનું સમર્થન કરતાં છતાં શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ આ પ્રમાણે કથે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com