________________
( ૩ )
૪. જનપ્રિય—સદા સદાચારને સેવનાર લેાકપ્રિય આત્મા. ૫. ક્રૂર નહિ—ક્રૂરતા યા નિષ્ઠુરતાવડે જેનું મન મલિન થયુ નથી એવા લિષ્ટ યાને પ્રસન્ન ચિત્તયુક્ત શાંત આત્મા.
૬. ભીરુ—આ લેક સબંધી તથા પરલેાક સંબંધી અપાયથી ડરવાવાળા અર્થાત્ અપવાદભી તેમજ પાપભીરુ હાવાથી બધી રીતે સંભાળીને ચાલનાર, ઉભય લેવિરુદ્ધ કાર્યોના અવશ્ય પરિહાર કરનાર.
૭. અશહે—છળપ્રપંચવર્ડ પરને પાસમાં નાખવાથી દૂર રહેનાર.
૮. સુખિન્ન—શુભ દાક્ષિણતાવત, ઉચિત પ્રાર્થનાના ભગ નહિં કરવાવાળા, સમયેાચિતવતી, સામાનું દિલ પ્રસન્ન
કરનાર.
૯. લજ્જાલુ—લાશીલ, અકા વ સત્કાર્યમાં સહેજે જોડાઇ શકે એવા મર્યાદશીલ પુરુષ.
૧૦. દયાળુ—સવ કે પ્રાણીવ ઉપર અનુકંપા
રાખનાર,
૧૧. સામિ‚ મઅથ્થરાગ-દ્વેષ રહિત સામ્યદ્રષ્ટિવાળા અને નિષ્પક્ષપાતપણે વસ્તુતત્ત્વને યથાર્થ રીતે ઓળખી મધ્યસ્થતાથી ઢાષને દૂર કરનાર.
૧૨. ગુણરાગી—સદ્ગુણોના જ પક્ષ કરનાર, ગુણુના જ પક્ષ લેનાર.
૧૩. સત્કેશ્—એકાંત હિતકારી એવી ધર્મકથા જેને પ્રિય છે એવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com