________________
( ૧૫ ) કપણે ચાખવટ કરવી. પાછળથી સંબંધ તૂટે તેમ કરવાને પ્રસંગ ન આવે એવી રીતે લેવડદેવડ કરવી.
શસ્ત્રધારી, ખૂની, નિર્દય, મહામાયાવી, ક્ષુદ્રજાતિ, અનુની વ્યભિચારી, જુગારી, દુર્વ્યસની, બદદાનતવાળા, ભાંડ-ભવાયા ચાચક, મિત્ર, કુટુંખી, ગામધણી, રાજાના હલકા નાકર, રાજ્યન કે જ્ઞાતિના ગુન્હેગાર, મહેન, બનેવી વિગેરે સાથે ખનતાં સુધી વ્યાપારને ખાતર લેવડદેવડ રાખવી નહીં; તેમ છતાં ઉધારે આપવાની ફરજ પડે તે આપતી વખતે જ પાછા નહી આવે એમ ધારીને જ આપવુ. પણ તેમની સાથે આપ્યા પછી તકરારમાં ઉતરવુ નહીં. કમાવાને ખાતર મોંઘવારી ચિ'તવવી નહીં. આપણા થાડા લાભને ખાતર ખીજાને ઘણું મ્હાટુ નુકશાન થતુ' હાય તે। આપણા લાભ જતા કરવા. મળતા લાભ લઇ લેવા. પ્રાપ્ત ધન-વૈભવમાંસ તાષી રહેવું. ધનની લાભહાનિ વખતે લક્ષ્મીની ચપળતા ખરાબર યાદ રાખવી. તન, મનના સુખને માટે ધનવૈભવ છે, પણ ધનવૈભવને માટે તન મન નથી. ” એ સૂત્રનું વારવાર મનન કરવું. સર્વ ધનવૈભવને ભાગ આપીને પણ આત્માનું ( પાતાપણાનું ) યત્નપૂર્વક રક્ષણ કરવું.
66
વ્યવહાર, પ્રમાણિકતા, ટેક, આમરું, હિંસાખ, વિષ્ણુજવાણિજ્ય રીતિ, વ્યાપારના માલ, તાલ, માપ, સાદા વિગેરે ખાખતા પહેલેથી છેલ્લે સુધી સારી ચાખવટભરેલી રાખવી, નાકર મુનિમાને ખાગ્ય પગાર આપી, તેમની પાસેથી પ્રેમથી કામ લેવું, વિશ્વાસ રાખવા લાયકને જ નાકર રાખવા અને એવા નાકર મુનિમા પર પછી અવિશ્વાસ રાખવા નહીં. અવિશ્વાસ જેવુ જણાયા પછા એક દિવસ પશુ રાખવા નહીં. એક ભાવ, નિમિત નક઼ા અને વિશ્વાસપાત્ર રીતિ રાખી વ્યાપાર કરવા. સટ્ટો, જુગાર, સરત, કન્યાવિક્રય અને ભડવા
I
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com