________________
( ૧૧ ) અને સદાચારી દાસ-દાસીઓ વિગેરે બાબતની અનુકૂળતા બરાબર કરવી.
સુપાત્રે દાન, અતિથિને સત્કાર, આશ્રિત પ્રાણીઓનું પિષણ, સાધમીવાત્સલ્ય, દીન-હીનને અનુકંપાદાન એટલું અવશ્ય કરી શ્રાવકે પછી ભેજન કરવા બેસવું.
લેપતા વિના, જીભને માટે નહીં પણ ઉદરપૂર્તિ માટે, ભૂખથી કાંઈક છે, દેહ અને બુદ્ધિને હિતકારી, અતિ ઉતાવળે નહીં તેમ અતિ ધીરે નહીં, સારી રીતે ચાવીને, શાંત અને આનંદી ચિત્ત જીવના અણુહારી સ્વભાવને વિચારીને, ન છટકે, માત્ર દેહના ભાડા માટે, સાત્વિક અને પથ્ય આહાર કરે. આહાર કર્યા પહેલાં પાણી પીવું નહીં, મધ્યમાં પ્રમાણે પેત પાણી પીવું અને આહારને અને મુખશુદ્ધિ જેટલું જ પાણું પીવું. આહારને છાંડ પડે નહીં, તેમજ ઊાદરી થાય એ બન્ને બાબતે ધ્યાનમાં રાખવી. ખાતાં બચબચાટ બોલાવ નહીં; આંગળીઓ ટાળીને ખાવું નહીં; ખાવાની બાબતમાં કઈ સાથે સ્પર્ધા કે વાદવિવાદમાં ઉતરવું નહિ; પીવા ગ્ય પદાર્થ પીતાં હસવું નહી; બનતાં સુધી જમતાં મૌન રાખવું. થાળી વિગેરે
ઈને પી જવું. સૂર્યસ્વર ચાલે ત્યારે અને ખરી ભૂખ લાગે ત્યારે ઉપરોકત વિધિપૂર્વક ભેજન કરવું. જમતાં મુખને આકાર બગાડ નહી. ખાવાના પદાર્થોને નિદવા નહીં. બનતાં સુધી વખાણવા પણ નહીં. જમવાને અંતે જરૂર જણાય તે નિર્દોષ અને હિતકારી મુખવાસ લેવું. ખાઈને ૧૦૦ ડગલાં જેટલું જરૂર કરવું. દોડાદોડ કે બહુ મહેનતનું કામ જમ્યા પછી તરત કરવું નહીં. અજીર્ણ હોય તે ઉપવાસ કરવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com