________________
( પર )
અને આહાર, વિહાર અને નિહારમાં નિયમિત રહેવાથી નિરાગી થવાય છે.
૫
અતિ શીઘ્ર, બહુ વાસ ચઢે તેમ ચાલવું નહીં. સામાન્ય ગતિથી, સાડાત્રણ હાથ સુધી દૂર દૃષ્ટિ રાખીને અન્ય જવાની યતના થાય તેમ ચાલવું. વાંકા વળી જઇને, હાથ કેડે કે માથે રાખીને, પરની ચેષ્ટા કરતાં, ખાતાંખાતાં, હાથ બહુ જ ડાલાવતાં, પગ ધસતાં અને બહુ મરાડદાર ચાલમાં ચાલવું નહીં. જરૂર હાય ત્યાં યાગ્ય સમયે, જરૂરની વસ્તુએ સાથે રાખીને, જરૂરનું કામ હોય તે જ જવુ'. પરગૃહે નકામા જવુંઆવવું નહીં. મન વિનાના, દ્વેષી, અધર્મી, રાજ્યના કે પ્રજાના ગુન્હેગારને ત્યાં ઘણે ભાગે જવુ નહીં. સ ંતાતા કે ડરતાં ચાલવુ નહીં.
વાત કરતાં સામા માણસ સાથે કેવા રૂપમાં વાત કરવી તે ધ્યાનમાં રાખવું. કહેવાના મુદ્દા, પૂછવાની ખાખતા સ્પષ્ટ અને સરળતાથી કહેવી. મધુર, હિતકારી, સ્વપરને ઉપયોગી, સત્ય, શાસ્ત્રસ'મત, સરળતાવાળી, સ્પષ્ટ, પરિમિત અને નિર્દોષ ભાષા એલવી. સામાનુ કહેવાનું ખરાખર સાંભળીને, વિચારીને, પેાતાને ખબર હાય તેટલે જ, હિતાહિતને ધ્યાનમાં રાખી જવાખ આપવા. વચમાં જલદીથી વગરવિચારે અશુદ્ધ કે ગરબડ– ભરેલી ભાષામાં ખેલવું નહિ; અને મલેક વચના કયારે પણ ખેલવા નહીં. પળાય તેટલું, પેાતાના જાણુવામાં હાય તેથી ઓછુ જરૂર પૂરતું અને તે પણ લાભકારક હાય તાજ ખેલવું. કહેવત છે કે “ ભાવે એટલું ખાવુ નહિં અને આવડે એટલુ ખેલવુ નહિ.” ખાલેલા ખેલ પા૨ે ગળાતા નથી. અંદુક કે તાપ જેવાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com