________________
(૪૩ ) ૨ મૃષાવાદવિરમણ વ્રત
(બીજું અશ્વવ્રત ) ૧. જેથી સામાનું જીવિત ધૂળ મળે (નકામું થઈ જાય છે તેવું લાકડે માંકડું વળગાડવા જેવું કેવળ મિથ્યા ભાષણ-પુત્ર પુત્રીના વિવાહ જોડવા માટે મૃષાવાદ (કન્યાલિક) વજુ.
૨. જેથી વેર-ઝેર વધે, કલેશ, વઢવાડ કે મારામારી થાય તેવું મિથ્થા ભાષણ, પારકી જમીન ઉપર પિતાને કે પોતાના સંબંધીને હક્ક સ્થાપવા હડહડતું જૂઠ (ભૂસ્યુલિક) વ.
૩. જેથી પરિણામે કલેશ ઉપજે એવું મિથ્યા ભાષણ પશુઓની લેવડદેવડ સંબંધે (ગવાલિક) વજું.
૪. ઈન્સાફની કેર્ટમાં કે પંચમાં કેઇની દાક્ષિણ્યતાથી કે પિતાના કલ્પિત સ્વાર્થથી (લાંચ વિગેરે લઈને) બેટી (કૂડી) સાક્ષી (ગવાઈ) ન ભરું.
૫. કેવળ કૃત્રિમ (બે) દસ્તાવેજ વિગેરે ઘડી કાઢી કોઈની ઉપર આફત આવી પડે તેવું અનાચરણ હું નહિં કરું.
૬. જેનાથી બહુ ભવભ્રમણ કરવું પડે તેવું શાસ્ત્રવિદ્ધ વચન જાણું–બઝીને હું નહિ બોલું. પ્રમાદવશ બેલાયું હોય તેની ખબર પડતાં તરત માફી માગું.
૩ અદત્તાદાનવિરમણ વ્રત
(ત્રીજું અણુવ્રત ) ૧. કેઈનું ખાતર પાડી કે ગજવું કાપી કે વાટ પાડી ( લૂંટફાટ કરી) કે તેવી જ બીજી રીતે પરાયું ધન હું જાતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com