________________
( ૪૪ )
હરી લઉં નહિં તેમજ બીજાને તેમ કરવા સલાહ કે સહાય આપે નહિં.
૨. તેવો ચેરાઉ માલ કફાયત ભાવે આપવા આવે તો તે જાણીબૂઝોને સંઘરું નહિં; તેમજ તેવાં અનીતિનાં કાર્ય કરવા કેઈને સલાહ આપું નહિં.
૩. દાણચોરી એટલે જે વ્યાપાર લાયક વસ્તુ ઉપર મહેસુલ લાગતું હોય તે છુપાવું નહિં; તેમજ બીજાને પણ તેવી ખાટી સલાહ આપે નહિં.
૪. કેઈની નાઠી, પડી કે વિસરી ગયેલી વસ્તુ બેટી બુદ્ધિથી લઉં નહિં.
૫. કેઈની થાપણ ઓળવું નહિં તેમજ તે બીજે વિશ્વાસઘાત કરું નહિં.
૬. જ્યાં સુધી બને ત્યાં સુધી લેવડદેવડમાં બરાબર પ્રમાણિકપણું રાખ્યું.
૭. ગફલતથી કેઈનું કંઇ આવી ગયું હોય તે જાહેર કરી મૂળ ધણીને સેંપી દઉં.
૪ સ્વદારાસંતિષ યા સ્થલ મિથુનવિરમણ વ્રત
(ચતુર્થ અણવત.) ૧. સ્વસ્ત્રી કે પતિ સિવાય દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી વિષયભેગને સર્વથા ત્યાગ કરું. દેવ સંબંધી ર૪૩ તિર્યંચ સંબંધી ૧૪૩ અને મનુષ્ય સંબંધી ૧૪૧. એટલે દેવ અને તિય ચ સંબંધી વિષયભેગને મન, વચન અને કાયાથી તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com