________________
માટે પ્રહલાદે યાતનાઓ સહી. ૩. ન્યાય રક્ષા માટે ધ્રુવે તપશ્ચર્યાની પદ્ધતિ ઊભી કરી, ૪. વિષ્ણુકુમાર મુનિએ બલિરાજાની દાનવતા દૂર કરવા માટે ત્રણ ડગલાંમાં તેની વાસના, ભોગેચ્છા, દાનવતા ત્રણે લઈ લે છે. એટલે કે વિચાર પરિવર્તન કરે છે. ૫. અત્યાચારી વેણ રાજાને પદભ્રષ્ટ કરે છે. ૬. રામચન્દ્રજીએ ઉત્તરદક્ષિણ અને શિવ-વૈષ્ણવને એક કરી રાષ્ટ્રીય એકતા સ્થાપી. ૭. ભીષ્મપિતામહ યુધિષ્ઠિરને રાજનીતિને ઉપદેશ આપે છે. કૃષ્ણ રાજ્યના ટ્રસ્ટી બનીને ન્યાય પૂર્વક રાજ્ય કર્યું, અન્યાયી રાજાઓને બદલવા માટે મહાભારત યુદ્ધ સુદ્ધાં કરાવ્યું. ૮. આ પછી ભ. મહાવીરે અને બુધે શ્રમણશ્રાવક સંગઠનો દ્વારા રાજ્ય શુદ્ધિનું કામ કર્યું, રાજાઓને ગણતંત્રરાજ્યની પ્રેરણું મળી. ૯. આ પછી ભારત ઉપર બહારના હુમલાઓ થવાથી રાજાઓ વેર વિખેર થઈ ગયા, એ બધાને સંગઠિત કરી ચાણકયે નંદનવંશને નાશ કરી ચંદ્રગુપ્તને રાજ્ય આપી. ઉત્તર ભારતની એકતા સ્થાપિત કરી. ૧૦. અશક રાજાએ તલવાર અને યુદ્ધ છેડીને ધર્મચક્ર પ્રવર્તનમાં સહયોગ આપ્યો. ૧૧. આ પછી મુસલમાનોના આક્રમણ અને લૂંટફાટ થયા, પૃથ્વીરાજે સામને જરૂર કર્યો, પણ રાજાઓને સંગઠિત ન કરી શક્યો. ૧૨. અકબરરાજા આવ્યા, તેનું દર્શન સાફ હતું પણ જીવન શુદ્ધ ન હતું, તેથી હિંદુમુસ્લિમ ઐક્ય થયું પણ ટકયું નહીં. ૧૩. રાણા પ્રતાપે માત્ર અન્યાય સામે અણનમ રહેવાની ટેક પૂરી પાળી, પણ દર્શન વ્યાપક ન હતું, ગુણ વ્યાપક હતા. ૧૪. શિવાજીએ પ્રતાપના ગુણે ઝીલ્યા અને રાજ્યના ટ્રસ્ટી તરીકે રહી અષ્ટ પ્રધાન મંડળ દ્વારા રાજ્ય ચલાવ્યું. ચારિત્ર્ય શુધ્ધ હતું. ધર્મ સમન્વયની ભાવના હતી, પણ લૂંટ વગેરેના અશુદ્ધ સાધને લીધા તે બરાબર ન હતું. ૧૫.
સ્પાર્ટાના લાઈકર ગલે કંચન કામિનીથી નિર્લેપ રહી પ્રજામાં લશ્કરી તાલીમ દ્વારા શૌર્યશક્તિ ભરી. ૧૬. ગ્રીસમાં એરિસ્ટે કલીસ સેનાપતિએ નાનારાને એક કર્યા, એમાં ઉદારતા, એકતા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com