________________
એકવચનતાના ગુણે હતા. ૧૭. રામને ઘડનાર સેનાપતિ ફેમિલસ ઉદાર અને શાંતિવાદી હતા. રેમની માતા કેકાઈની પ્રેરણાથી તેના બે પુત્રોએ કષ્ટ સહીને પણ ગરીબ પ્રત્યે સહાનુભૂતિ રાખી. ૧૮. ઈલેંડમાં લેસ્ટેએ સામ્રાજ્યવાદમાંથી લોકશાહી ઊભી કરી. ૨૦. અમેરિકામાં ગુલામી પ્રથાને નાબૂદ કરી રાષ્ટ્રીય એકતા ઊભી કરનાર એબ્રાહિમલિંકન અને વોશિંગટન થયા. ૨૧. મજૂરરાજ્યની પ્રેરણા આપનાર માર્સ થયા, એમના વિચારને અમલમાં મૂકનાર લેનિન હતા. ર૨. ભારતમાં કોંગ્રેસ દ્વારા જે સ્વરાજ્ય ક્રાંતિ થઈ એમાં રાજા રામ મોહનરાયથી માંડીને મ. ગાંધીજી સુધીને ફાળો હતો. એમાં છેવટે સાધન શુદ્ધિ, સ્પષ્ટ દૃષ્ટિ અને રાષ્ટ્રીય એકતા, એ ત્રણેને સામે રાખીને નવું રાજ્ય દર્શન ગાંધીજીએ કરાવ્યું. (૩) રાજકીય ક્રાંતિને અર્થ માત્ર લડાઈ કરીને રાજ્ય જીતી લેવું, રાજ્ય વિસ્તૃત કરવું કે ઘણુ ગરીબને મારી કચડીને વિશ્વવિજેતા બની જવું, એ નથી, પણ રાજ્યની વર્તમાન પધ્ધતિ જનતાને ત્રાસદાયક લાગતી હોય તે તેમાં પરિવર્તન કરવું, તે છે. રાજકીય ક્ષેત્રના ક્રાંતિકારોના ૬ લક્ષણે ફલિત થાય છે :- ૧. રાજકીય અનિષ્ટના પરિવર્તન માટે પ્રાણ, પ્રતિષ્ઠા, પરિગ્રહ ત્યાગની તૈયારી હોય. ૨. એની ક્રાંતિની પાછળ સાતિવક પ્રેરક બળ હોય, જેથી એને અહિંસક દિશામાં જવાની પ્રેરણા મળે. ૩. રાજકીય ક્ષેત્રના લકે મોટેભાગે રજોગુણ, તમોગુણ પ્રધાન હેઈ અન્યાય નિવારણ માટે કદાચ સશસ્ત્ર પ્રતીકાર કરે તો તે ક્ષમ્ય ગણાય છે. ૪. એનામાં નિડરતા અને અપલાયન વૃત્તિ હોય. ૫. દક્ષતા (નેતૃત્વશક્તિ, વ્યવ
સ્થાશક્તિ) હોય, પ્રજાહિત બુદ્ધિ હેય. (૪) ભારતના રાજકીય ક્રાંતિકારોમાં કુમારપાલ રાજા ગણી શકાય, એમણે સિધ્ધરાજના સમયની રાજ્યરચનાને બદલીને હેમચન્દ્રાચાર્યની પ્રેરણાથી ધર્મમય રાજ્ય રચના કરી. ભ. રામે વાલીના ભગવાદી અને રાવણના
સરમુખત્યારે રાજ્યનું પરિવર્તન કર્યું. ભ. કૃષ્ણ કંસ, જરાસંધ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com