________________
ખીલવ્યા. આ પછી ૧૦. ગાંધીજીએ પરદેશી અર્થતંત્રની નાગચૂડમાંથી શોષાતા ભારતમાં ગ્રામોદ્યોગ, ગૃહદ્યોગ વિકસાવી, શ્રમનિષા શીખવી મોટી અર્થક્રાંતિ કરી; ત્યાર પછી વિનોબાજીએ માલિકી હક વિભાજનની અને સંતબાલજીએ માલિકી હક મર્યાદાની પ્રક્રિયા ઊભી કરી. ૧૧. પશ્ચિમમાં આદમસ્મિથે કૌટુંબિક ક્ષેત્રમાંથી અર્થતંત્રને કાઢીને આખા રાષ્ટ્ર માટે અર્થનીતિને વિચાર ગોઠવ્ય. ૧૨. માલછસ પાદરીએ અર્થ સમૃદ્ધિ માટે સંયમ દ્વારા સંતતિ નિયમનને ઉપાય સૂચવ્યું. વોટરે ખેતી એ જ સાચું ઉત્પાદન છે, એમ માની ખેતીનું અર્થશાસ્ત્ર રચ્યું. ૧૩. રાઈટ બ્રધર્સ ઉદ્યોગ સંશોધન દ્વારા અને સ્ટીસને વરાળયંત્રની શોધ દ્વારા ઔદ્યોગિક ક્રાંતિને ગતિ આપી. છતાં માનવતા હણાતી હતી તેને અટકાવવા ૪. જર્મનીના કાર્લ માકર્સે અને એંગભે વૈજ્ઞાનિક ઢબે અર્થશાસ્ત્ર રચ્યું. એમાંથી સામ્યવાદ આવ્યા. ૧૫. ઇંગ્લેંડના લોર્ડ કઈસે સામ્યવાદને સામે અવિકસિત પ્રજાનું જીવન ધોરણ ઊચું કરવાની મૂડીવાદી જના બનાવી. ૧૬. રશિયામાં સ્ટાલિને સામ્યવાદી ઢબે પંચવર્ષીયોજના બનાવી અર્થક્રાંતિને પ્રયોગ કર્યો.
તા. ૨૪-૧૦-૬૧
રાજકીય ક્ષેત્રના ક્રાંતિકારે (૧) આજીવિકાના સાધનો અને પ્રાણની રક્ષા માટે રાજ્યની જરૂર પડી ત્યારે રાજાઓની પ્રવૃત્તિ પ્રજાહિત માટે થાય, એને લઈને રાજાઓની ફરજો, નિયમો ઘડાયા. વચ્ચે જે રાજાઓએ પ્રજાના રક્ષણ અને ન્યાય માટે શસ્ત્રાસ્ત્ર દ્વારા લડાઈ કરી, પોતાના પ્રાણ હોમ્યા, પ્રતિષ્ઠા અને પરિગ્રહ હેમીને મૂલ પરિવર્તન કર્યું, તેમને
આપણે રાજકીય ક્રાંતિકાર કહીએ છીએ. ૧. દધીચિએ ત્યાગ અને સ મ ર ર રૂ ષ ની પદ્ધતિ દેવને બતાવી. ૨. સ્વાતંત્ર્ય રક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com