________________
૭૯
બંડ પાકાર્યું. ઇસાઈ ધર્મમાં ક્રાંતિ કરી. એમના અવસાન પછી પ્રોટેસ્ટટ સંપ્રદાય ઊભા થયા.
તા. ૧૯-૯-૬૧
હ
ધાર્મિકક્રાંતિકારની દિશામાં
૧. ધાર્મિક ક્રાંતિકારનાં ૫ લક્ષણા જોતાં જેમણે વ્યક્તિગત રીતે ધ ક્રાંતિ કરી અને તેથી અનેક લેાકેાને પ્રેરણા મળી શકી, એમને આપણે ધર્મ ક્રાંતિકારની દિશામાં ગયેલા ગણીએ છીએ. એમાં મીરાંખાઈ, સંત કશ્મીર, સ્વામી વિવેકાનંદ, સ્વામી રામતીર્થં વગેરેને લઈ એ છીએ. ૧. એકબાજુ વેદાન્તી ઉદાસીનતા પ્રવર્તતી હતી, ખીજી બાજી શુષ્ક કમ કાંડા ચાલતા હતા, તે વખતે મેવાડમાં મીરાંબાઈ એ કૃષ્ણભક્તિમાં એતપ્રાત થઈ ધર્મ ને પ્રભુભક્તિ દ્વારા જીવનમાં વણી લીધા. નિષ્ઠાપૂર્વકની કૃષ્ણભક્તિને કારણે તેમના ઉપર કષ્ટો, આક્ષેપો, નિદા ટીકાના પ્રહારા થયા. તે સહજ ભાવે સહી લીધા. ધર્મને રસમય બનાવ્યા. પણ આ કાર્ય સંસ્થા દ્વારા ન યું. તેથી એમની ક્રાંતિ ત્યાં જ અટકી ગઈ. ૨. સંતકબીર હિન્દુ-મુસલમાન બન્નેને સમન્વય કરનારા અને હિન્દુધર્માંમાં સંશોધન કરનારા ક્રાંતિકારી સંત થયા. એમણે પોતે આ ધર્માંક્રાંતિ માટે ઘણુાં કા સહ્યાં, પણ સંસ્થા દ્વારા આ ક્રાંતિ આગળ ન વધી. ૩. સ્વામી રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ બન્નેએ વેદાંતના તત્ત્વજ્ઞાન દ્વારા જનસેવા સિદ્ધ કરી. સર્વે ધર્મા પ્રત્યે સહિષ્ણુતાની ભાવના ફેલાવી. રામકૃષ્ણ મિશના જરૂર ઊભાં થયાં, પણ એના દ્વારા માત્ર શિક્ષણુ અને સેવાકાર્યાં જ થયું. ધર્માંમાં પેસેલાં અનિષ્ટ અને જનસગઢને દ્વારા અહિંસક પ્રયોગા કરવાનું ધર્મ ક્રાંતિનું અસલી કાર્ય ન થઈ શકયું. સ્વામી રામતીર્થ ઈશ્વર અને અદ્વૈતની મસ્તીમાં રહ્યા પછી અદ્વૈતના સયિવ્યવહાર બતાવવા માટે વિદેશમાં પ્રવાસ ખેડયા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com