________________
૭૮
સેંટ ફાંસિસ શ્રમનિષ્ઠામાં ખૂબ માનતા. એમણે આશ્રમ સ્થાપ્યો હતો. સંસ્કૃતિના ક્ષેત્રમાં સારું કાર્ય કર્યું.
તા. ૨૯-૮-૬૧
ધાર્મિક ક્ષેત્રના ક્રાંતિકાર ૧. ધાર્મિક ક્ષેત્રના ક્રાંતિકારના લક્ષણો. ૧. પ્રાણ-પ્રતિષ્ઠા-પરિગ્રહ છેડવાની તૈયારી, ૨. પિતાના ધર્મનું સંશોધન કરે, છતાં પિતાના ધર્મના મૌલિક નિયમે દઢપણે પાળે. ૩. વટાળવૃત્તિ ન હોય, ૪. ન વાડો ઊભો કરવાની પિતાની ઈચ્છા ન હોય, ૫. પોતાના ધર્મ કે સંપ્રદાયને ન છોડે. ૨. આવા ધર્મક્રાંતિકારમાં મહર્ષિ દયાનંદ, જગદ્ગુરૂ શંકરાચાર્ય, ધર્મપ્રાણ લેકશાહ, માર્ટિન લ્યુથર વગેરે થયા. ૩. મહર્ષિ દયાનંદે પરિગ્રહના પ્રલોભને છેડયા, રૂઢિચુસ્ત સનાતની અને વૈષ્ણવ લેકેએ એમને ઘણું કષ્ટ આપ્યાં. વૈદિક ધર્મમાં રહેવા છતાં, વેદોના અર્થોમાં સંશોધન કર્યું. સામાજિક ધાર્મિક કુરૂઢિઓને ફગાવી. છેવટે એક વેશ્યાએ એમને રસઈઆ દ્વારા ઝેર પીવરાવ્યું, તેથી એમનો દેહોત્સર્ગ થયે. ૨. જગદગુરૂ શંકરાચાર્ય અદ્વૈતવાદના અજોડ પ્રચારક, સંન્યાસી સંસ્થાના પ્રવર્તક અને ભારતમાં સાંસ્કૃતિક એકતા ટકાવનાર હતા. કર્મકાંડી બ્રાહ્મણે દ્વારા થતી નિંદા અને આક્ષેપ સહન કર્યા. ૩. ધર્મ પ્રાણ લેક શાહ ૧૫મા સિકામાં જૈન ધર્મમાં ક્રાંતિકાર થઈ ગયા. એમણે તે વખતની સાધુ સંસ્થામાં પ્રચલિત અંધ વિશ્વાસ, રૂઢ ક્રિયાકાંડ, શિથિલતા, આડંબર વગેરે વસ્તુઓ સિદ્ધાંત વિરુદ્ધ જઈ જેહાદ જગાડ. તેથી તેમને ઉગ્ર વિરોધ થયું, અને છેવટે આ ક્રાંતિકારી પુરુષનું રાજસ્થાનમાં વિરોધી લેકેએ ઝેર આપવાથી અવસાન થયું. ૪.
માર્ટિન લ્યુથરે પણ રોમના પિપ અને પાદરીઓના ભ્રષ્ટાચાર સામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com