________________
૧૫
શાસ્ત્રમાં ના કહે છે. અને જે દ્રવ્યમાં તે નાદની લહરી જાગે છે તેને વશ કહે છે. ઔપનિષદસિદ્ધાંતનાં આ મૂલ ક્ષs, તપ, અને સીન નામનાં સૂત્રોમાંથી ઈચ્છા, જ્ઞાન અને ક્રિયાશકિતનાં પારિભાષિક નામો વેદાન્તશાસ્ત્રમાં પ્રકટ થયાં છે, અને બિંદુ, બીજ, નાદ–એ તંત્રશાસ્ત્રનાં અથવા શકિતવાદનાં પારિભાષિક નામે પ્રકટ થયાં છે. આ સઘળા વિચારેનાં બીજકે આપણને કારચાના ઉપાસનાપ્રકરણમાંથી મળી આવે છે. અને વ્યાકરણાગમને શબ્દબ્રહ્મવાદ તે શાક્તવાદનું પ્રાથમિક રૂપ છે. બ્રહ્મવસ્તુ સભર ભરાઈ વિશ્વાકાર થવાને એક કેન્દ્રમાં આવે તેનું નામ પવિત્યુ અને તેમાંથી બ્રહ્મને પ્રકાશ આંતર સ્વરૂપને પરામર્શ કરનાર વિમર્શ રૂપે ( વિરખ પૃષ્યને નુકૂચ-સારી રીતે પિતાને ઓળખે એવી ચિતન્યની સ્થિતિ–Self Consciousness) જાગે છે. તેમાંથી દ્રવ્ય
ભ થવાથી જે અવ્યક્ત બિંદુ જાગે છે તેનું નામ પવિત્ અથવા શબ્દબ્રહ્મચેતન્ય. તે સાપજીવજુને ભેદ થતાં જડ અંશમાંથી વન, અજડ અંશમાંથી વિવું અથવા અણુ, અને જડાજડ અંશમાંથી ન જાગે છે. આ ત્રણ ભૂમિકાને શકિતવાદમાં ઇચ્છા, જ્ઞાન, ક્રિયા નામની અધ્યાત્મશકિત પરબ્રહ્મ અથવા પરશિવની સ્વાભાવિક ગણવામાં આવે છે. શક્તિના ફુરણવાળા બ્રહ્મચૈતન્યનું નામ શિવ આપવામાં આવે છે, અને તે રિમાન કહેવાય છે. બ્રહ્મવસ્તુના પરબિંદુ-અપરબિંદુ, તેના ત્રણ વિભાગ – બિંદુ, બીજ, નાદ-ની ટુંકામાં સમજણ આપવા સારૂ વેદવાદીઓએ એક પ્રતીક રચ્યું છે, તેને પુજા કહે છે. જેમ શિવનું પ્રતીક અથવા પૂજ્ય આકૃતિ લિંગાત્મક છે; જેમ વિષ્ણુનું પ્રતીક અથવા પૂજ્ય ચિહન શાલિગ્રામની શિલા છે; તેમ શક્તિનું પ્રતીક અથવા
મક જુઓ વિચારીને ત્રાજવું અને તેના ઉપર પુષ્યરાકની ટીકા; જુઓ વૈયાવરસિાની મઝુપ પા. ૧૭૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com