________________
૧૬
પૂજ્ય આકૃતિ A સબિંદુ ત્રિકાણુ× છે. તેમાં મધ્યબિંદુ એ પરબિંદુનું સૂચક છે, અને ત્રણ ક્રાણુનાં ટપકાં તે અપરબિંદુના બિંદુ ( ચિંશ), ખીજ ( અચિદશ ), અને નાદ ( ચિદચિદ’શ )નાં સૂચક છે. આ સમગ્ર આકૃતિની અધિષ્ઠાત્રી દેવતાને અથવા દેવીને ત્રિપુરા નામ આપવામાં આવે છે. આ મૂલ પ્રતીકનું સર્વોશ વિવરણુ અથવા પ્રસ્તાર તે શ્રીચક્ર, અને તેની સમજણુ આપનારી વિદ્યા તે શ્રીવિયા.
આ ત્રિપુરધામની અધિષ્ઠાત્રી દેવીને ત્રિપુત્ત નામ ઉપરાંત ખીજું નામ સુમના, સુંદ્દી, અમ્બ્રિજા વિગેરે આરણ્યક ગ્રંથામાં આપવામાં આવે છે. ધર્મ, અર્થ, કામ-એ ત્રણ પુરૂષાને સધાવે છે માટે, તથા ૧ ઐશ્વર્યાં, ૨ ધમ, ૩ યા, ૪ શ્રી, ૫ જ્ઞાન, હું વૈરાગ્ય-એ છ ભગ અથવા દિવ્ય ગુણાને આપે છે માટે તે સુમના કહેવાય છે. તેની ઉપાસનાનું વર્ણન કરનાર વેદકાંડને સાભાગ્યકાંડ કહે છે, અને તે અથવવેદના ભાગ મનાય છે. તે કાંડના મા છૂટક રૂપમાં કેટલાંક ઉપનિષદોમાં સંગ્રહ પામ્યા જણાય છે; અને કેટલાક મંત્રા આરણ્યકમાં યજ્ઞપ્રક્રિયામાં ગુંચાયેલા હજુ પડેલા છે. તે મંત્રાના મૌલિક અ યવિદ્યાને લગતા છતાં તેના અધ્યાત્મ અર્થો દેવીની ઉપાસનાને લગતા છે. તે માને લગતાં પરશુરામાદિનાં પત્રો છે; અને તેની અનુષ્ઠાનપદ્ધતિના અનેક ગ્રંથા આગમેામાં, યામલેામાં, અને તંત્ર ગ્રંથેામાં દાખલ થયા છે. આ શક્તિવાદના રહસ્યનું સાહિત્ય ઉપનિષદેોમાં છે, અને તેમાં પણ શક્તિઉપનિષદો સર્વોશ પ્રસિદ્ધ થયાં નથી.
જગતની ઉત્પત્તિ કરવાની ઇચ્છાશક્તિને “ત્રિપુરા” નામ આપવામાં આવે છે. તેમાં નીચેનાં ત્રણ ભુવન (૧, મુદ્ર અને સ્વ × જીએ તિન્નઃ પુઃ —એ ત્રિજુમોપનિષલૂના પ્રથમ
મત્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com