________________
મહાયાન-હીનયાનની અહંતભાવના પ્રત્યેક બુહભાવના–મહાયાનમતની બોધિસત્વભાવના–મહાયાનનાં નવ ધર્મસૂત્રો-હીનયાનના એકંદર અરાઢ સંપ્રદાયનો વૈભાષિક અને સત્રાંતિક ભૂહમાં સમાસ–મહાયાનના યોગાચાર અને માધ્યમિક સંપ્રદાય–ગાચાર મતના મૈત્રેય, અસંગ, વસુબંધુનું વિગેરે વિચારક-માધ્યમિક મતના નાગાર્જુન, આર્યદેવ, શાન્તિદેવ વિગરે આચાર્યો-હિન્દુઓના શિવ શાક્ત તંત્રના સાહિત્યને બૈદ્ધોએ કરેલો સત્કાર–મહાયાન મતની વજીયાન અથવા મંત્રયાન નામની શાખા–તેના નવ પેટા ભેદો-તે પૈકી શ્રાવક્યાન, પ્રત્યેક બુદ્ધયાન, અને બોધિસત્વયાન જૂના છે-તીબેટમાં બાધમ પેઠા પછી બાકીના છ યાને પ્રકટ થયા છે-આ યાનેમાં દષ્ટિ, ધ્યાન, ચર્યાઅને ફલ-એ ચાર મુદ્દા ઉપર ચર્ચા છે ફલને લગતાં છેલ્લાં ત્રણ યાને છે, મહાયોગ તંત્રયાન, અનુત્તર તંત્રયાન, અને અતિગ તંત્રયાન–બધિવસ્તુની સ્ત્રીભાવે ભાવના અનુત્તર તંત્રયાનમાં છે–આ ત્રણે યાને વજીયાન અથવા મંત્રયાનના પેટામાં આવે છે-અતિવેગ તંત્રયાન ગાડપાદના અજાતિવાદ જેવું છે-શૂન્યતા લક્ષણ, કરુણું સ્વરૂપ-શૂન્ય અને કરુણ વચ્ચે દંપતીગ–પંચમુખ શિવની પેઠે પંચધ્યાની બુદ્ધિમૂર્તિ- વજલક્ષણ–વજીધર તે ઊર્ધ્વ ધ્યાનીબુદ્ધ-ધ્યાનીબુદ્ધના ઘંટ અને વજી મુદ્રાના સંકેતો-શૂન્ય અથવા શુદ્ધપ્રજ્ઞા તે ઉપેય –વજ તે ઉપાય-વજધરની વછવારાહી શક્તિ વજીયાનની તાંત્રિક પદ્ધતિ હિન્દુઓની તંત્રપદ્ધતિ જેવી છે-તંત્રસાધનાનું ફલ-ત્રિકાબુદ્ધની
ભાવના–ધર્મકાય, સંભોગકાય અને નિર્માણકાયનાં લક્ષણે-બદ્ધ તંત્રના ગુઓની પરંપરા-દ્ધોની તારા દેવી-તારા દેવીને લગતું સાહિત્ય-તારતારાનું યુગ્મ–પ્રેમપંચક–શૂન્યતા કામિનીને પ્રતિભાસ કાત્ત સાથે
ગ–વિશ્વવિભ્રમ આ યોગથી થાય છે. પૃ. ૧૫૬-૧૬૫ પ્રકરણ પંદરમું –
શાક્તસંપ્રદાય અને જૈનધર્મ–જૈનધર્મમાં દેવીપૂજાને પ્રવેશતેનાં કારણે-જૈનેના શાસનમાં ધર્મધ્યાન અને શુકલધ્યાનના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com