________________
૧૮
આપે છે-ક્રિયાસિદ્ધિમાં સાધકસાધિકાનાં ડાનું સહધર્માચરણસાધકસાયિકામાં પરસ્પર પૂજ્યભાવ-ભત્ર અને સ્ત્રીસ્તોત્રને વિધિ-વેદકાલની શકિત ઉપાસનાને જાણનારી પામુદ્રાદિ સિદ્ધવર્ગની સ્ત્રીઓ,-સ્માર્તકાલની મદાલસા અને ચૂડાલા જેવી સિદ્ધેશ્વરીઓઅર્વાચીન કાલનાં મંડનમિશ્રનાં સ્ત્રી ઉભયભારતી–સ્ત્રી જાતિની પ્રતિષ્ઠા વેદાન્તીઓએ નિંદા કરી ગુમાવી છે, અને રાગીઓએ સ્તુતિ કરી ગુમાવી છે-શાક્તએ કરેલી વાસ્તવ કદર–શાકત અને શવાગમમાં વિવાહપદ્ધતિનું ઉદારપણું–સ્ત્રીઓનો પતિવરણમાં અધિકાર–સાખંડ
અને ભર્તુહીન સ્ત્રી એગ્ય પતિ સ્વતંત્રતાથી મેળવી શકે એવો શૈવસિદ્ધાન્ત–વૈદિકાચાર જેવો જ તાંત્રિક આચાર-બંને હિન્દુધર્મની શાખાએ છે પ્રાચીન વેદસાહિત્યમાં શ્રીની આખ્યાયિકા-તેમાંથી નીકળતા સાર-પુરાણોમાં શક્તિનાં કુમારી, ગૃહિણી અને જનની રૂપે વર્ણનશકિતના ત્રિવિધ અવતારમાં ગુંથાએલા ત્રણ ભાવો-વાફ, સતી, ઉમા, સ્કંદમાતા વિગેરેમાં ગુંથાયેલા ભા–દુર્ગામાં સમાયેલો ઉગ્ર ભાવ; તેનાં પરાક્રમમાં સમાયેલો અધ્યાત્મભાવ–દેવીચરિત્રના સંકેતને ફેટ ભાસ્કરરાયે ગુમવતી અને સૌભાગ્યભાસ્કરમાં કર્યો છે-ત્રણે ભાવમાં ભજાયેલાં શકિતનાં સ્વરૂપનો સાધકમાં થયેલો આવિર્ભાવ-કવિ બાલનું શાકત અનુભવનું ઉર્મિકાવ્ય.
પૃ. ૧૪પ-૧૫૫ પ્રકરણ ચાદમું –
શાક્તસંપ્રદાય અને ધર્મ—દ્ધધર્મના અને બેહદર્શનના સાહિત્ય સંબંધમાં હિન્દુઓનું અજ્ઞાન–બાહેંધર્મ હિન્દુધર્મને વિરોધી છે એ બેટી કલ્પના છે-હિન્દુઓના વર્તમાન ધર્મનું રૂપ ધર્મની અસરથી ઘડાયું છે-બે ધર્મ વચ્ચે થયેલી આપલે–પ્રાચીન સાંખ્યમાંથી મુદ્દે આયંસ સ્વીકાયાં-દ્ધ મહાયાન મતના માયાવાદને વેદાન્ત સ્વીકાર્યો-હિન્દુ તંત્રશાસ્ત્રમાંથી મહાયાનમતમાં શક્તિવાદ પેઠેબ્રાહ્મણના પિતૃયાન અને દેવયાન-ધૂમમાર્ગ અર્ચાિમાયાનશબ્દન
અર્થોને દક્ષિણાપથને હીનયાન–ઉત્તરાપથને તથા પૂર્વદેશોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com