________________
૧૭
સંદર્યલહરી તે શંકરાચાર્યની મંત્રસાર સ્તુતિ છે. તેના અનેક ટીકાકાર-શ્રી વિદ્યાનું સામયિક મતનું રૂપ-સૈન્વય લહરીના વિભાગ -તેના વિષયોનું વર્ણન –મીકુની શ્રી લહરી તે સંન્દર્યલહરીનું નામાંતર છે-કવિ બાલનું ભાષાન્તર-તેની ઉત્કૃષ્ટતા-મૂલ ગ્રંથ શંકરાચાર્યની કૃતિ છે એનું સમર્થન–શ્રીમમ્નસિંહાચાર્યજી(૧૮૫૪-૧૮૯૭)ના શકિતતત્ત્વ સંબંધી વિચારે.
મૃ. ૧૧૧-૧૪૪ પ્રકરણ ૧૩ મું –
શકિતની ઉપાસનામાં પ્રવર્તતા ત્રણ ભાવ-હિન્દુધર્મના સર્વ સંપ્રદાયો અને પંથમાં શક્તિની પ્રાણનાડી–સવ દેવામાં દેવીતત્વનો સ્વીકાર–સર્વ દિવ્ય પદાર્થોનું બીજ શકિતતત્વમાં-શિવશક્તિનું ધમ-ધર્મરૂ૫–પરસ્પરને અવિનાભાવ સંબંધ-શાક્તનું ધર્મભાવે સ્વતંત્ર ચિન્તન-શકિતના એકદેશી ચિન્તનમાં ધમીને લો૫: થત નથી-નિષ્કલ, નિરાકાર, નિષ્પકાર અને નિર્વિશેષ તત્વને સકલ, સાકાર, સપ્રકાર અને સવિશેષ બનાવનારી શક્તિ-તેનાં નાગાનંદ સૂત્રમાં અપાયેલા અનેક નામે-શકિત એ રૂઢસંજ્ઞા-સ્ત્રીશરીરમાં શકિતને પ્રભાવ શાથી?–પ્રપંચસારમાં શંકરાચાર્યનાં વચન-સ્ત્રી શબ્દની વ્યાકરણ મહાભાષ્યમાં કરેલી વ્યુત્પત્તિ-: અધિકરણ પ્રધાન સ્ત્રીશબ્દ-જગતના ઉપાદાન કારણના પ્રાધાન્યને લક્ષ્યમાં લઈ સ્ત્રી શરીરની પૂજ્યતા-નિમિત્ત કારણના પ્રાધાન્યમાં પુભાવ-કાર્યકારણના ભાવની જ્યાં જરૂર નથી ત્યાં બ્રહ્મભાવશકિતની કુમારી રૂપે, ગૃહિણું રૂપે, અને જનની રૂપે ઉપાસના-તેનામાં રહેલો તુરીયભાવ-મહાસરસ્વતી, મહાલક્ષ્મી, મહાકાલી-વામા, જ્યેષ્ઠા. રેઢિી-વૈખરી, મધ્યમા પર્યંતી વિગરે શક્તિની ત્રિપુટીઓ-પરદેવતા, અંબિકા, અને પરાવાગ રૂપે તુરીયભાવના–ધર્મ અર્થ કામ એ ત્રિવર્ગની સાધના–અગ્નિ, સૂર્ય, સોમ, એ તિત્રય સાથે સંબંધપંચદશાક્ષરી મંત્રને ત્રિવર્ગની સિદ્ધિમાં ઉપયોગ-ડશી મંત્ર પ્રતિપાદ્ય પર દેવતા-ઉપાસ્ય દેવતાનાં અનેક રૂપને પ્રકાર પ્રપંચસારમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com