________________
ભેદ-ધર્મધ્યાનના પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપવર્જિત એવા પેટા ભેદ- હેમચંદ્રસુરિનું મોનિવ૬ અથવા યોગ શાસ્ત્ર-પિંડસ્થ ધ્યાનપ્રકાર-પદસ્થ ધ્યાનપ્રકાર–વર્ણ, પદ, વાક્યની શક્તિઓ-મંત્રોદ્ધાર -તે તે ધ્યાનનાં ફળ-મંત્રદેવતાનું શાક્તસ્વરૂપ-શકિતવાદને સારે અને ખેટે ઉપગ હિન્દુઓ, બૈદ્ધો અને જૈનેમાં સમાન છે; જૈન કવિઓ સારસ્વત કલ્પની ઉપાસનાને માને છે- કવિ બાલચંદ્રનું ઉદાહરણ.
પૃ. ૧૬-૧૭૧ પ્રકરણ સેળયું –
શિવ-શક્તિ સામરસ્યનું ફલ-શિવશકિત વચ્ચે ધર્મધમભાવનું અત–શવશાતના પ્રતિબિંબવાદ અને વિવર્તવાદના તાત્પર્યમાં વેદાન્તશાસ્ત્રના તે શબ્દો કરતાં ભિન્ન અર્થ-વેદાન્તમાં વિવર્ત અવિદ્યા વડે, શાકોમાં સ્વાતંત્ર્ય વડે-સાંખ્યયોગ, વેદાન્ત, બહુ વિગરેના સિદ્ધાન્તમાં અને શાક્તસિદ્ધાન્તમાં શો ભેદ છે-જગતનું મિથ્યાત્વ નહીં પરંતુ સ્વરૂપચમત્કૃતિ-શક્તિના અનેક પ્રકાર-વેદાન્તનું એકરસ પણું, સાંખ્યોગનું વિરસપણું, શૈવશાતનું સમરસપણું-શાક્તસિદ્ધને સમરસ શ્રુતિપ્રબોધિત છે–પૂર્ણાભિષેકવાળા શાક્તને પંચાવન પ્રકારને રસ-સાંખ્યયેગના બદ્ધપુરુષની અવદશા-શવશકિતના મુક્તપુનીંક્રમવાર ઉન્નતિ -શુદ્ધાવાનાં તત્ત્વોમાં તેને વિહાર, અને તેની દૈવી સંપત્તિઓ-શાક્તસંપ્રદાયની પડતીનાં કારણો-નિબંધનું પ્રયોજન. પૃ. ૧૭૩-૧૭૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com