________________
૧૫
શક્તિપૂજન-યંત્રસ્થ અક્ષરે વડે દેવતાનાં નામ, રૂપ, અને ગુણોને ઉકેલ–શારીર, માન્સ, અને વાચિક અર્ચનપદ્ધતિ-
કિતપિન અને ઉપનિષદમાં થયેલે પૂજનપદ્ધતિને વિવેક. પૃ. ૭૩-૮૨ પ્રકરણ દશમું.–
શક્તિપૂજનના પ્રકારો-અંતર્યાગ અને બહિર્યાગ–તેનાં પાંચ પાંચ અંગે-નિત્યકર્મ–નૈમિત્તિક કર્મ-કુમારિકા પૂજન-દંપતીઓનું તથા સુવાસિનીનું પૂજન–સ્વસ્ત્રીનું પૂજન-પ્રતીકાનું પૂજન-પ્રતીકેના પ્રકારે ઘટસ્થાપન, બાજઠ ઉપર માતૃસ્થાપન, જવારા વાવવાની રીત–પ્રતીકાના ભાવેને ઉકેલ-શકિતમાં થતે આવિર્ભાવ-સચેતનકર્મ અને અચેતન કર્મ–સચેતન કર્મમાં સ્વીકારાયેલો શકિતવાદ-પ્રકૃતિમાં શક્તિના આવિર્ભાવનું પ્રથમરૂપ-સતીજન્મ-દક્ષયજ્ઞખ્રસ–સતીદહન-હિમાચલને ત્યાં ઉમાને બીજો આવિર્ભાવ-કામદહન-કામનું પુનર્જીવનશિવશક્તિ વિવાહ-કુમારજન્મ–ગાણ આવિર્ભા–તેનું પ્રયોજન-તેમાં સમાયેલું અધ્યાત્મ રહસ્યસામાન્ય જનને અર્થે પીઠસ્થાને–ભારત વષેનાં પર, કર, તથા ૧૦૮ મહાપીઠ સ્થાને-મહાર્થમંજરીનાં અધ્યાત્મ પાંચ પીઠેની ભાવના-શાકના વ્રત દિવસો-ગુજરાતનાં શકિતપીઠ-ચારણ સ્ત્રીઓના તાગાથી ઉત્પન્ન થયેલાં શાકતપીઠે-ભારત વર્ષનાં બીજાં શાક્તપીઠની પૂજન પદ્ધતિમાં દેશકાલ અને વસ્તુપરિસ્થિતિ પ્રમાણે ભેદ-શંકરાચાર્યે કરેલી સુધારણું-દક્ષિણાચારની સુધારણા છતાં વામાચારને સભાવ-અધિકાર ભેદ ઉપર શાસ્ત્રસિદ્ધાન્તમાં ભેદ.
પૃ. ૮૩–૧૦૧ પ્રકરણ અગીયારમું
શાક્તસંપ્રદાયને ગુજરાતને લગતો ઇતિહાસ-સૌરાષ્ટ્રમાં શ્રીકૃષ્ણ સમયને શક્તિસંબંધ-શવ અને શક્તિને સમાન સિદ્ધાન્ત-શિવશક્તિને પ્રધાન તથા ગણવાદ-બદ્ધ અશોકના માય રાજ્ય પછી ક્ષત્રપનું રાજ્ય-મહાક્ષત્રપ દ્ધદામાના (ઇ.સ.૧૩૦-૧૫૦)સમયમાં સેવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com