________________
૧૪
પ્રાઢાન્ત, ઉન્મના, અનવસ્થા—બંધના અથવા પાનું ક્રમપૂર્વક અતિક્રમણ-કઈ ભૂમિકામાં કયા આચાર રાખવા તે બાબત પરશુરામને ઉપદેશ-વેદાંતમાની સાતભૂમિકા સાથે આ શાતાની સાત ઉચ્છ્વાસ ભૂમિકાની સરખામણી-મહાનયપ્રકાશમાં સ્વીકારેલી અધિકારભેદની પ્રક્રિયા. પૃ. ૬૨-૦૨ પ્રકરણ નવમું:
શાક્યોની વિદ્યા અને યંત્રના ભેદ–વિદ્યા એટલે શું ?-શબ્દન વાચ્ય દેવતાને પ્રકટ કરવાના સ્વભાવ-વાચ્યદેવતાને અભિવ્યક્ત કરે ત્યારે શબ્દભ્રહ્મ વિદ્યાનું રૂપ પકડે છે–શબ્દબ્રહ્મ અને અર્થ બ્રહ્નના સંબંધ-શાક્તપબિંદુ-યંત્રરહસ્ય-શૂન્ય એટલે શું ?-વ્હાલી એટલે શું ?–પરિષદુભેદ-અપરબિંદુ, નાદ, અને ખીજ-ત્રણને સમન્વય – શક્તિતત્ત્વનું પ્રકરણ-ત્રણ દેવ, ત્રણ દેવી, ત્રણ જ્યેાતિ, ત્રણ ગુણ વિગરે ત્રૈપુર યોગ-જામ©ા એટલે શું ? શક્તિના સક્રાચ–વિકાસ-બિંદુવિસ–ખીજાક્ષરા–તેના સકતા-દશ વિદ્યાનાં નામ—તેનાં ખીજડા— તેની સિદ્ધિવડે સાધકને સિદ્ધ કરવાનાં પ્રયાજના—શાક્તવિદ્યાઓના એ કુલમાં સમાસ–ાણી,ઇ, શ્રી ઇ-કયા દેશમાં કઈ વિદ્યાના સામાન્ય રીતે પ્રચાર છે–મત્રના સમુદ્દારની સાંકેતિક રીત–ગુપ્ત સખવાનું પ્રયાજન−ાણી મંત્રને સમ્રુતાનુસાર સમુદ્ધાર-તે માત્ર એક ઉદાહરણ છે–ાણીજીની વિદ્યાના અનધિકારીને ખેધ કરવામાં ભય-ચિત્તભ્રમ થવાના સંભવ-શ્રીરુજીની વિદ્યાના અનધિકારાને યેાગ થાય તેા ધનમદ અને કામાંધતા પ્રકટે ઇં—શક્તિનાં તે તે ધ નાં અનુયાયીઓમાં જૂમાં જૂદાં નામેા—માહેશ્વરાની રાન્તિ, સાંખ્યાની પાપ્રતિ, સૂર્યના ઉપાસકેાની મહારાજ્ઞી, ખાદોની તારા, જડવાદીઓની સાચા, પાશુપતાની અન્તા, જૈતાની શ્રી, બ્રહ્મદેવના ભક્તાની શ્રદ્ધા, વૈવાદીઓની ગાયત્રી, અને અજ્ઞાનમાં ડૂબેલાની મૌષ્ટિની-એવા અનેક પ્રકારે ચૈતન્યશક્તિના સર્વને સ્વીકાર કરવા પડે છે-મંત્રનુ યંત્રમાં નિયંત્રણ, અને ત ંત્રમાં સ્પષ્ટીકરણુ-યંત્રમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com