________________
૧૨
સામર્થરૂપે શબ્દજ્ઞાનને પ્રભાવ-સબિંદુત્રિકેણમાં અંતર્ગત સંકેતઅથર્વવેદને સૌભાગ્યકાંડ-ગુમrનું બીજું નામ શ્રી ત્રિપુરા, સુ, શ્વિો વિગેરે. અપરાત્રિપુરા અને પરાત્રિપુરાને ભેદપિતયાણું અને દેવયાનમાં ગતિ કરાવનારી શક્તિ. પૃ. ૧૧-૧૭ પ્રકરણ ત્રીજું –
શક્તિવાદનું ઉપનિષગ્રંથોનું સાહિત્ય—ચૌદ શાક્ત ઉપનિષદતેના ઉપરના ભાગો તથા વિવરણ-વ્યાકરણગમને શક્તિવાદ-ભતું હરિ, પુણ્યરાજ, વિગેરે વૈયાકરણના શબદત સંબંધના અભિપ્રાય.
પૃ. ૧૮-૨૨ પ્રકરણ ચોથું –
શક્તિવાદનું સૂત્રસાહિત્ય-પરશુરામ પસત્ર-ભારદ્વાજનાં શક્તિસૂત્રો, અગત્યનાં શક્તિસૂત્ર, નાગાનંદનાં શક્તિસૂત્રો, પ્રત્યભિજ્ઞામતનાં શક્તિસૂત્રો, અંગિરામુનિનાં દૈવી મીમાંસાસૂત્ર, ગૌડપાદનાં શ્રીવિદ્યારત્નસૂત્રો-આ સૂત્રે ઉપરનાં ભાષ્યો તથા વિવરણે.
પૃ. ૨૨-૨૩ પ્રકરણ પાંચમું –
શક્તિવાદનું આગમ સાહિત્ય અથવા તંત્રસાહિત્ય-આગમોને આવિર્ભાવ-તંત્રસાહિત્યને વિસ્તાર-તેને લેપ-તેને અર્વાચીન સમુદ્ધા–સર્વયુગમાં સમયાનુસાર આગામેની અભિવ્યક્તિ-આગમના ત્રણ બૃહ, તંત્ર, ડામર, યામલ-તેને તંત્રનામથી સંગ્રહ-તંત્રના ત્રણ વ્યહે, અશ્વક્રાન્ત, રથકાન્ત, અને વિષ્ણકાન્ત-જંબુદ્વીપમાં તંત્રમાર્ગને ફેલા–ભારતવર્ષ ઉપરાંત ચીન-જાપાન વિગેરે દેશમાં તંત્રચેસઠ તંત્રનું વર્ગીકરણ–તામાં સમાયેલા વિયેતાંત્રિકના સાત આચારભેદ-શુભાગમ પંચક અને સામયિક મત–૧ વૈદિક, ર વૈષ્ણવ, ૩ શૈવ, ૪ દક્ષિણ, ૫ વામ, ૬ સિદ્ધાન્તી અને ૭ કૌલ મતના તાંત્રિક વૈદિકે તાંત્રિકોની નિંદા કરે છે તેનું તાંત્રિકેએ આપેલું ઉત્તર
પૃ. ૨૪-૩૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com